ધ્રાંગધ્રા હાઈવે પરથી ડીઝલ વેચતો હોટલ માલીક ઝડપાયો
- હરિપર બ્રિજની હોટેલમાં કારમાં વેચાણ થતું હતું- ગેરકાયદે 200 લિટર ડીઝલ અને કાર સહિત રૃા. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અવાર-નવાર ગેરકાયદેસર ડિઝલ વેચાતું હોવાનું ધ્યાને આવે છે ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર પોલીસે એક હોટલમાં રેઈડ કરીને હોટલ માલીકને ૨૦૦ લીટર ડિઝલ સાથે ઝડપી પાડયો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હરિપર બ્રિજની હોટેલમાં કારમાં વેચાણ થતું હતું
- ગેરકાયદે 200 લિટર ડીઝલ અને કાર સહિત રૃા. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અવાર-નવાર ગેરકાયદેસર ડિઝલ વેચાતું હોવાનું ધ્યાને આવે છે ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર પોલીસે એક હોટલમાં રેઈડ કરીને હોટલ માલીકને ૨૦૦ લીટર ડિઝલ સાથે ઝડપી પાડયો છે.