દેશ-વિદેશના સમાચાર LIVE: પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટમાં સરકારનો જવાબ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેની વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થા શહેરમાં જળવાય તેને લઈ પોલીસ પણ સજ્જ બની ગઈ છે.પોલીસ દ્રારા એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે.  જુલાઈ મહિનામાં સહાય લેનાર ખેડૂતોને નવા પેકેજનો લાભ નહિ મળે. અગાઉ સહાય મેળવનાર ખેડૂતોને નવા પેકેજમાં સહાય નહીં મળે, સાથે જ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સહાય પેકેજનો લાભ નહીં મળે. કોઈ પણ એક જ પેકેજનો લાભ ખેડૂતોને મળશે. આ અંગે કૃષિ વિભાગે નવા પેકેજનો ઠરાવ પસાર કર્યો છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -