ગુજરાતના તાજા સમાચાર લાઇવ: રાજ્યના 111 તાલુકામાં વરસાદ, તાપીમાં 8 ઈંચ વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આજે કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે તેમજ અમદાવાદ શહરેમાં મોડી રાત્રે નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને અડફેટે લીધા તથા રાજ્યભરમાં સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબો હડતાળ પર આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -