ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે, વર્ષે 172 લાખ મેટ્રિક ટનથી વધુ થાય છે ઉત્પાદન

National Milk Day : ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે 26મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે. જેમાં દેશની સાથે-સાથે ગુજરાત રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. છેલ્લા 22 વર્ષ દરમિયાન સમગ્ર દેશના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 8.46 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

National Milk Day