અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ

May 9, 2026 - 23:30
અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dog Attack

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા ગીરના સમઢિયાળા ગામે શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કરી તેને મોઢામાં ઉઠાવીને ભાગવાની કોશિશ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સદનસીબે માતા-પિતાની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો છે, પરંતુ શ્વાનના હુમલામાં માસૂમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

શ્વાન બાળકને ઉઠાવી ભાગ્યું, માતા-પિતાએ પાછળ દોડ્યાં

બનાવની વિગતો મુજબ, સમઢિયાળા ગામે રહેતા પરિવારનો 2 વર્ષનો બાળક પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન એકાએક શ્વાન ત્યાં ધસી આવ્યું હતું અને માસૂમ બાળક પર હુમલો કરી તેને મોઢામાં દબાવીને ભાગવા લાગ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0