અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક ઝડપાયો

May 8, 2026 - 20:00
અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Hit-and-Run Accident Incident : અમદાવાદના જનપથ ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવતી એક ફોર વ્હીલર કારના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી ત્રણ મિત્રો સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0