VIDEO| ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો 'લાલ', 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: દેશમાં અત્યારે પશ્ચિમ બંગાળના રાજકારણને લઈને અનેક ચર્ચા અને ખેંચતાણ જોવા મળી રહી છે. ગુજરાત કે ગુજરાતીઓની બંગાળ સાથે રાજકીય મેદાનમાં ભલે ગમે તેટલી ખેંચતાણ હોય, પણ વાત માનવતાની આવે છે ત્યારે ગુજરાત હંમેશા 'મોટું મન' રાખવા જાણીતું છે. બગોદરાના 'મંગલ મંદિર માનવ પરિવાર' આશ્રમે આ વાતને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. 2 વર્ષથી ગુજરાતની ધરતી પર આશરો પામેલા એક બંગાળી યુવકને સન્માનભેર પ્લેન મારફતે તેના વતન મોકલી ગુજરાતીઓએ સાબિત કર્યું છે કે 'સેવા'ને કોઈ સીમાડા કે રાજકારણ નડતું નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

