Vav By Election Result-2024 LIVE: મહારાષ્ટ્રમાં મહાયુતિ 218ને પાર

બનાસકાંઠાની વાવ વિધાનસભાની હાઇવોલ્ટેજ બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. આજે સવારે 8 વાગે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ મતગણતરી જગાણા ખાતે થઈ રહીં છે. વિગતે વાત કરીએ તો, સવારે 8 પહેલા 30 મિનિટમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારબાદ, 8.30 વાગ્યાથી EVM મતગણતરી શરૂ કરવામાં આવી. નોંધનીય છે કે, કુલ 23 રાઉન્ડમાં આ મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ વાવ વિધાનસભા બેઠકના ઉમેદવારની જીત નક્કી થશે. તો બીજી તરફ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -