Valsad: DFCCIL કોરિડોર વિવાદને લઇ 7 ગામોના સરપંચ સાથે બેઠક યોજાઇ

વલસાડમાં DFCCIL કોરિડોર વિવાદને લઈ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભાવિત 7 ગામના સરપંચો સાથે  વિવિધ મુદ્દાઓને લઇ બેઠક યોજવામાં આવી હતી. રેલવે દ્વારા એલાયમેન્ટ માટે સરવેની કામગીરી હાથ ધરશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.વલસાડ તાલુકા પંચાયત ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના સંભવિત અસરગ્રસ્ત ગામોના સરપંચો અને અગ્રણીઓને બેઠકમા હાજરી આપી હતી. DFCCIL દ્વારા થનાર એલાયમેન્ટના પ્રાથમિક સરવે બાબતે DFCCILના અધિકારીએ જરૂરી સૂચના આપી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પાલઘર અને ભૂંસાવલ વચ્ચે સૂચિત રેલવે કોરિડોર લાઇનનો વિવાદ વચ્ચે વલસાડમાં DFCCL કોરિડોર વિવાદને લઈ પ્રભાવિત 7 ગામના સરપંચો સાથે બેઠક યોજાઈ હતી.  રેલવે વિભાગ દ્વારા એલાયમેન્ટ માટે પ્રથમ સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઈને કોરિડોરમાં પ્રભાવિત થનારા અંદાજે 7 જેટલા ગામોના સરપંચો અને DFCCILના અધિકારીઓએ બેઠકમાં સમજણ આપી હતી.

Valsad: DFCCIL કોરિડોર વિવાદને લઇ 7 ગામોના સરપંચ સાથે બેઠક યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડમાં DFCCIL કોરિડોર વિવાદને લઈ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભાવિત 7 ગામના સરપંચો સાથે  વિવિધ મુદ્દાઓને લઇ બેઠક યોજવામાં આવી હતી. રેલવે દ્વારા એલાયમેન્ટ માટે સરવેની કામગીરી હાથ ધરશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.

વલસાડ તાલુકા પંચાયત ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના સંભવિત અસરગ્રસ્ત ગામોના સરપંચો અને અગ્રણીઓને બેઠકમા હાજરી આપી હતી. DFCCIL દ્વારા થનાર એલાયમેન્ટના પ્રાથમિક સરવે બાબતે DFCCILના અધિકારીએ જરૂરી સૂચના આપી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પાલઘર અને ભૂંસાવલ વચ્ચે સૂચિત રેલવે કોરિડોર લાઇનનો વિવાદ વચ્ચે વલસાડમાં DFCCL કોરિડોર વિવાદને લઈ પ્રભાવિત 7 ગામના સરપંચો સાથે બેઠક યોજાઈ હતી. 

રેલવે વિભાગ દ્વારા એલાયમેન્ટ માટે પ્રથમ સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઈને કોરિડોરમાં પ્રભાવિત થનારા અંદાજે 7 જેટલા ગામોના સરપંચો અને DFCCILના અધિકારીઓએ બેઠકમાં સમજણ આપી હતી.