Vadodara રેલવે સ્ટેશન પર બ્લોકની કામગીરીના કારણે અમદાવાદથી ઉપડનારી કેટલીક ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 8 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળ માંથી દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત કરી શકે છે. શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થનારી ટ્રેનો 1. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 3. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 4. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસને બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થનારી ટ્રેનો 1. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 3. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 4. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 5. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વડોદરાને બદલે પ્રતાપનગર સ્ટેશનથી ઉપડશે. 6. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Vadodara રેલવે સ્ટેશન પર બ્લોકની કામગીરીના કારણે અમદાવાદથી ઉપડનારી કેટલીક ટ્રેનો રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 8 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળ માંથી દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત કરી શકે છે.

શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થનારી ટ્રેનો

1. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસને બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થનારી ટ્રેનો

1. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

5. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વડોદરાને બદલે પ્રતાપનગર સ્ટેશનથી ઉપડશે.

6. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.