Suratમાં ટ્રાફિકના નિયમો તોડનારને આરટીઓનું તેડુ, લાયસન્સ રદ સુધીની થઈ શકે કાર્યવાહી

સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સાવધાન થઈ જાવ નહીતર તમારા પણ લાયસન્સ રદ થઈ શકે છે,75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર સામે આરટીઓએ લાલ આંખ કરી છે,અને આવા વાહનચાલકોને આરટીઓ કચેરીમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.સુરતના 55 વાહનચાલકોને આરટીઓનું તેડું આવ્યું છે. વાહન ભંગ કરનાર થઈ જાવ સચેત સુરત આરટીઓ વાહનના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે,આવા વાહન ચાલકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓ મહેનત કરી રહી છે.75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનારાને તેડુ મોકલ્યું છે.આ કાર્યવાહીમાં 55 વાહન ચાલકોને RTOનું તેડું આવ્યું છે જેમાં100થી વધુ વખત નિયમ તોડનારા 8 વાહનચાલકો છે.75થી વધુ વખત નિયમો તોડનારા 22 વાહનચાલકો છે.70 થી વધુ વખત નિયમોનું ભંગ કરનારા 25 વાહન ચાલકો છે. વાહન ચાલકોએ નથી ભર્યો દંડ સુરત આરટીઓમાં અમુક વાહનચાલકો તો એવા છે કે જેમણે આરટીઓનો દંડ પણ ભર્યો નથી.75 થી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા લોકોનો 50 હજારનો દંડ બાકી છે.તો બીજી તરફ સુરત આરટીઓએ છેલ્લા એક પખવાડિયામાં 130 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે અને 220 વાહન ચાલકોને નોટિસ ફટકરવા કરવામાં આવી છે.રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોને નોટિસ ફટકારી દંડ કરવામાં આવશે અને ખુલાસો લઈ લાયસન્સ રદ કરવા અંગેનો નિર્ણય આરટીઓ દ્વારા લેવામાં આવશે.સુરત આરટીઓની મોટી કાર્યવાહી સુરતએ સૌથી મોટું શહેર છે અને સુરતમાં લોકો બેફામ વાહનો હંકારતા હોય છે જેને લઈ સુરત આરટીઓ કડક કાર્યવાહી કરી રહી છે અને લોકોમાં સજાગતા આવે તેને લઈ લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરે છે,ત્યારે આવા સંજોગોમાં ફકત આરટીઓ નહી પરંતુ સુરતના નાગરિકો પણ સચેત રહે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે જરૂરી બન્યું છે.

Suratમાં ટ્રાફિકના નિયમો તોડનારને આરટીઓનું તેડુ, લાયસન્સ રદ સુધીની થઈ શકે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સાવધાન થઈ જાવ નહીતર તમારા પણ લાયસન્સ રદ થઈ શકે છે,75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર સામે આરટીઓએ લાલ આંખ કરી છે,અને આવા વાહનચાલકોને આરટીઓ કચેરીમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.સુરતના 55 વાહનચાલકોને આરટીઓનું તેડું આવ્યું છે.

વાહન ભંગ કરનાર થઈ જાવ સચેત

સુરત આરટીઓ વાહનના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે,આવા વાહન ચાલકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓ મહેનત કરી રહી છે.75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનારાને તેડુ મોકલ્યું છે.આ કાર્યવાહીમાં 55 વાહન ચાલકોને RTOનું તેડું આવ્યું છે જેમાં100થી વધુ વખત નિયમ તોડનારા 8 વાહનચાલકો છે.75થી વધુ વખત નિયમો તોડનારા 22 વાહનચાલકો છે.70 થી વધુ વખત નિયમોનું ભંગ કરનારા 25 વાહન ચાલકો છે.

વાહન ચાલકોએ નથી ભર્યો દંડ

સુરત આરટીઓમાં અમુક વાહનચાલકો તો એવા છે કે જેમણે આરટીઓનો દંડ પણ ભર્યો નથી.75 થી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા લોકોનો 50 હજારનો દંડ બાકી છે.તો બીજી તરફ સુરત આરટીઓએ છેલ્લા એક પખવાડિયામાં 130 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે અને 220 વાહન ચાલકોને નોટિસ ફટકરવા કરવામાં આવી છે.રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોને નોટિસ ફટકારી દંડ કરવામાં આવશે અને ખુલાસો લઈ લાયસન્સ રદ કરવા અંગેનો નિર્ણય આરટીઓ દ્વારા લેવામાં આવશે.

સુરત આરટીઓની મોટી કાર્યવાહી

સુરતએ સૌથી મોટું શહેર છે અને સુરતમાં લોકો બેફામ વાહનો હંકારતા હોય છે જેને લઈ સુરત આરટીઓ કડક કાર્યવાહી કરી રહી છે અને લોકોમાં સજાગતા આવે તેને લઈ લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરે છે,ત્યારે આવા સંજોગોમાં ફકત આરટીઓ નહી પરંતુ સુરતના નાગરિકો પણ સચેત રહે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે જરૂરી બન્યું છે.