Suratના ઘલુડી પોલીસ હેડકવાર્ટરમાં નજરકેદ રખાયેલ 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થતા ઝડપાઈ
ઘલુડી પોલીસ હેડ ક્વાર્ટરમાં હતી નજરકેદ દોઢ વર્ષથી નજરકેદ હતી બાંગ્લાદેશી મહિલાઓ ગઈકાલે નજર ચૂકવી ચારે મહિલાઓ થઈ હતી ફરાર સુરતના ઘલુડી પોલીસ હેડ કવાર્ટરમાં નજરકેદ રખાયેલ 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઈ ગઈ હતી,પોલીસને ચાકમો આપીને આ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી,પોલીસે ગણતરીના કલાકોમાં આ મહિલાઓને ઝડપી આપી હતી.પાસપોર્ટ વિના આ ચારેય મહિલાઓ રહેતી હતી જેના કારણે પોલીસે આ મહિલાઓને નજર કેદ રાખી હતી. પોલીસને ચકમો આપી ફરાર સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઘલુડી પોલીસ હેડ કવાર્ટરમાં ચાર મહિલાઓને નજરકેદ રાખવામાં આવી હતી.પરંતુ પોલીસ ના હોય ત્યારે આ ચારેય મહિલાઓ નજરકેદમાંથી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી.મહિલાઓ સુરત છોડે તે પહેલા તેને ઝડપી લેવામાં આવી હતી,પરંતુ આ રીતે મહિલાઓ ફરાર થાય છે તો પોલીસ શું કરતી તી તેના પર પણ સવાલો ઉભા થાય છે.પોલીસ તેની કામગીરીમાં સંપૂર્ણ માહિર નથી તેવું સાબિત થઈ રહ્યું છે. બાંગ્લાદેશી મહિલાઓ ચાર બાંગ્લાદેશી મહિલાઓને કામરેજ પોલીસ દ્વારા વર્ષ 2021નાં ઓગષ્ટ મહિનામાં કામરેજના ખોલવડ ગામેથી ઝડપી લીધી હતી. તેઓને સુરત જિલ્લા પોલીસનાં ઘલુડી ખાતે આવેલા પોલીસ હેડ ક્વોર્ટર્સનાં કંપાઉંડમાં બનાવવામાં આવેલા સેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી.આ ચાર મહિલાઓના નામની વાત કરીએ તો 1.હાંસી લીટુ મુલ્લાં ફરીદ મુલ્લાં, 2.દિયા ઉર્ફે લીઝા હસરત અલી બિસ્વાસ ઢોલું, 3. સુમૈયા ઉર્ફે રૂપાલી અકબર હુસેન અને 4.લાલુની બેગમ લાલન મુલ્લાં હોવાનું જાણવા મળ્યું છે. બાંગ્લાદેશથી આવીને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હતી આ ચાર બાંગ્લાદેશી મહિલાઓ વર્ષ 2021થી ભારતમાં આવી છે અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ રહેતી હતી,પોલીસને આ બાબતની જાણ થતા તેમની અટકાયત કરીને નજરકેદ રાખવામાં આવી હતી,અને કોના દ્રારા આ મહિલાઓ અહીંયા સુધી પહોંચી તેને લઈ પોલીસે તપાસ પણ હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઘલુડી પોલીસ હેડ ક્વાર્ટરમાં હતી નજરકેદ
- દોઢ વર્ષથી નજરકેદ હતી બાંગ્લાદેશી મહિલાઓ
- ગઈકાલે નજર ચૂકવી ચારે મહિલાઓ થઈ હતી ફરાર
સુરતના ઘલુડી પોલીસ હેડ કવાર્ટરમાં નજરકેદ રખાયેલ 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઈ ગઈ હતી,પોલીસને ચાકમો આપીને આ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી,પોલીસે ગણતરીના કલાકોમાં આ મહિલાઓને ઝડપી આપી હતી.પાસપોર્ટ વિના આ ચારેય મહિલાઓ રહેતી હતી જેના કારણે પોલીસે આ મહિલાઓને નજર કેદ રાખી હતી.
પોલીસને ચકમો આપી ફરાર
સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઘલુડી પોલીસ હેડ કવાર્ટરમાં ચાર મહિલાઓને નજરકેદ રાખવામાં આવી હતી.પરંતુ પોલીસ ના હોય ત્યારે આ ચારેય મહિલાઓ નજરકેદમાંથી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી.મહિલાઓ સુરત છોડે તે પહેલા તેને ઝડપી લેવામાં આવી હતી,પરંતુ આ રીતે મહિલાઓ ફરાર થાય છે તો પોલીસ શું કરતી તી તેના પર પણ સવાલો ઉભા થાય છે.પોલીસ તેની કામગીરીમાં સંપૂર્ણ માહિર નથી તેવું સાબિત થઈ રહ્યું છે.
બાંગ્લાદેશી મહિલાઓ
ચાર બાંગ્લાદેશી મહિલાઓને કામરેજ પોલીસ દ્વારા વર્ષ 2021નાં ઓગષ્ટ મહિનામાં કામરેજના ખોલવડ ગામેથી ઝડપી લીધી હતી. તેઓને સુરત જિલ્લા પોલીસનાં ઘલુડી ખાતે આવેલા પોલીસ હેડ ક્વોર્ટર્સનાં કંપાઉંડમાં બનાવવામાં આવેલા સેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી.આ ચાર મહિલાઓના નામની વાત કરીએ તો 1.હાંસી લીટુ મુલ્લાં ફરીદ મુલ્લાં, 2.દિયા ઉર્ફે લીઝા હસરત અલી બિસ્વાસ ઢોલું, 3. સુમૈયા ઉર્ફે રૂપાલી અકબર હુસેન અને 4.લાલુની બેગમ લાલન મુલ્લાં હોવાનું જાણવા મળ્યું છે.
બાંગ્લાદેશથી આવીને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હતી
આ ચાર બાંગ્લાદેશી મહિલાઓ વર્ષ 2021થી ભારતમાં આવી છે અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ રહેતી હતી,પોલીસને આ બાબતની જાણ થતા તેમની અટકાયત કરીને નજરકેદ રાખવામાં આવી હતી,અને કોના દ્રારા આ મહિલાઓ અહીંયા સુધી પહોંચી તેને લઈ પોલીસે તપાસ પણ હાથધરી છે.