Suratમા સ્થનિક પોલીસની સાથે ભીડવાળી જગ્યાએ અશ્વ દળ માઉન્ટેડ યુનિટ ફરજ બજાવશે

રાજય સરકારે પણ નવા અશ્વ લેવાની તૌયારી કરી છે હાલમાં 16 અશ્વ છે જેમાં 6 ફરજ બજાવી રહ્યાં છે સરકારે લાખો રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું અશ્વને લઈનેભારતીય સેનામાં આજે પણ અશ્વદળ છે અને રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં આજે પણ ઊંટ પર બેસીને પેટ્રોલિંગ કરીને સરહદોની સુરક્ષા કરવામાં આવે છે. રાજ્યમાં પોલીસ માટે પણ ખાસ યુનિટ ઊભી કરવામાં કરવમાં આવી છે જે અશ્વ એટલે કે ઘોડાઓનો ઉપયોગ કરશે અને આ માટે જરૂરી નાણા ભંડોળ ફાળવવાની મંજૂરી પણ રાજ્યના સરકાર દ્રારા આવી હોવાનું જાણવા મળ્યું છે. અશ્વદળ કરશે પેટ્રોલિંગ હાલમાં સુરત ખાતે મોહરમના ઝુલુશમાં પ્રથમ વખત શહેરમાં અશ્વ દળ જોવા મળ્યું હતું આગામી દિવસમાં સુરત એવા વિસ્તારમાં પોલીસ મોબાઈલ વેન કે મોટરસાયકલ નહી જશે ત્યાં અશ્વ દળ ફરજ બજાવશે સુરતમાં અશ્વ દળ માટે 17 ઘોડા નું મહેકમ છે જેમાં હાલ 6 અશ્વદળ સેવા કરે છે બાકીના પાંચ ટ્રેનિંગમાં ગયા છે પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોત આવ્યા બાદ અશ્વ દળ વધુ ઉપયોગ કરવા સાથે પ્રેટોલિંગ શરૂ કરાયું છે હાલમાં તાપી નદીના રિવરફ્રન્ટ પર સાંજે ચાલતા સિનિયર સિટીઝન માટે પ્રેટોલીગ કરવા માટે 2 અશ્વ દળ ફરજ પર મૂકયા છે. ઘોડાને લઈ બજેટ મંજૂર ગુજરાત રાજ્ય સરકારે પોલીસ દળ માટે મજબૂત ઘોડાઓની ખરીદી માટે લાખો રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. આમ ગુજરાત માં ઘોડાઓ માટે તમામ સુવિધા ધરાવતા તબેલા પણ ઊભા કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ દળના જવાનોને ઘોડેસવારીની તાલીમ પણ આપવામાં આવશે. અશ્વોના આહાર અને અશ્વો પર પેટ્રોલિંગ કઇ રીતે કરવું વગેરે બાબત પોલીસ દળને શીખવવામાં આવી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે હવે રાજુની સિટી ઓને પોલીસને નવી નક્કોર ‘માઉન્ટેડ પોલીસ યુનિટ’ મળી રહ્યું છે. બ્રિટિશના શાસનકાળ દરમિયાન પોલીસનું અશ્વ કાર્યરત હતું આ ઉપરાંત તબેલા માટે જગ્યા, તેમના આહાર પ્રત્યે ઉદાસીનતા વગેરે અનેક સમસ્યાઓ એ વખતે ઊભી થઇ હતી. જેના કારણે ઘોડાઓના મૃત્યુ પણ થયા હતા. હાલ સુરત પોલીસ દળ પાસે 16 ઘોડા છે, પરંતુ પેટ્રોલિંગ માટે તેમનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોલકતા, કેરળ, કર્ણાટક, હૈદરાબાદ, ચેન્નઇ પોલીસ પાસે પણ પોતાનું અશ્વદળ છે. હવે સુરત પોલીસને પણ પોતાની માઉન્ટેડ પોલીસ યુનિટ મળશે.સુરતમા વાત કરવામાં આવે તો 17 અશ્વદળ મહેકમ મંજૂર થયું છે.  

Suratમા સ્થનિક પોલીસની સાથે ભીડવાળી જગ્યાએ અશ્વ દળ માઉન્ટેડ યુનિટ ફરજ બજાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજય સરકારે પણ નવા અશ્વ લેવાની તૌયારી કરી છે
  • હાલમાં 16 અશ્વ છે જેમાં 6 ફરજ બજાવી રહ્યાં છે
  • સરકારે લાખો રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું અશ્વને લઈને

ભારતીય સેનામાં આજે પણ અશ્વદળ છે અને રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં આજે પણ ઊંટ પર બેસીને પેટ્રોલિંગ કરીને સરહદોની સુરક્ષા કરવામાં આવે છે. રાજ્યમાં પોલીસ માટે પણ ખાસ યુનિટ ઊભી કરવામાં કરવમાં આવી છે જે અશ્વ એટલે કે ઘોડાઓનો ઉપયોગ કરશે અને આ માટે જરૂરી નાણા ભંડોળ ફાળવવાની મંજૂરી પણ રાજ્યના સરકાર દ્રારા આવી હોવાનું જાણવા મળ્યું છે.

અશ્વદળ કરશે પેટ્રોલિંગ

હાલમાં સુરત ખાતે મોહરમના ઝુલુશમાં પ્રથમ વખત શહેરમાં અશ્વ દળ જોવા મળ્યું હતું આગામી દિવસમાં સુરત એવા વિસ્તારમાં પોલીસ મોબાઈલ વેન કે મોટરસાયકલ નહી જશે ત્યાં અશ્વ દળ ફરજ બજાવશે સુરતમાં અશ્વ દળ માટે 17 ઘોડા નું મહેકમ છે જેમાં હાલ 6 અશ્વદળ સેવા કરે છે બાકીના પાંચ ટ્રેનિંગમાં ગયા છે પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોત આવ્યા બાદ અશ્વ દળ વધુ ઉપયોગ કરવા સાથે પ્રેટોલિંગ શરૂ કરાયું છે હાલમાં તાપી નદીના રિવરફ્રન્ટ પર સાંજે ચાલતા સિનિયર સિટીઝન માટે પ્રેટોલીગ કરવા માટે 2 અશ્વ દળ ફરજ પર મૂકયા છે.

ઘોડાને લઈ બજેટ મંજૂર

ગુજરાત રાજ્ય સરકારે પોલીસ દળ માટે મજબૂત ઘોડાઓની ખરીદી માટે લાખો રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. આમ ગુજરાત માં ઘોડાઓ માટે તમામ સુવિધા ધરાવતા તબેલા પણ ઊભા કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ દળના જવાનોને ઘોડેસવારીની તાલીમ પણ આપવામાં આવશે. અશ્વોના આહાર અને અશ્વો પર પેટ્રોલિંગ કઇ રીતે કરવું વગેરે બાબત પોલીસ દળને શીખવવામાં આવી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે હવે રાજુની સિટી ઓને પોલીસને નવી નક્કોર ‘માઉન્ટેડ પોલીસ યુનિટ’ મળી રહ્યું છે.

બ્રિટિશના શાસનકાળ દરમિયાન પોલીસનું અશ્વ કાર્યરત હતું

આ ઉપરાંત તબેલા માટે જગ્યા, તેમના આહાર પ્રત્યે ઉદાસીનતા વગેરે અનેક સમસ્યાઓ એ વખતે ઊભી થઇ હતી. જેના કારણે ઘોડાઓના મૃત્યુ પણ થયા હતા. હાલ સુરત પોલીસ દળ પાસે 16 ઘોડા છે, પરંતુ પેટ્રોલિંગ માટે તેમનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોલકતા, કેરળ, કર્ણાટક, હૈદરાબાદ, ચેન્નઇ પોલીસ પાસે પણ પોતાનું અશ્વદળ છે. હવે સુરત પોલીસને પણ પોતાની માઉન્ટેડ પોલીસ યુનિટ મળશે.સુરતમા વાત કરવામાં આવે તો 17 અશ્વદળ મહેકમ મંજૂર થયું છે.