Suratમાં લૂંટ અને અપહરણનો ખુંખાર આરોપી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ફરાર આરોપી જીગર ઉર્ફે અઠ્ઠો દેવજી પટેલની ધરપકડ કરી છે,આ આરોપી લૂંટ અને અપહરણ કરવામા માહીર છે,આરોપી અગાઉ સુરતમાં હત્યા અને મારામારીના કેસમાં ઝડપાયો હતો,સુરતના રાંદેર રોડ સ્થિત નવયુગ કોલેજ પાસેથી આરોપીની ધરપકડ કરાઈને વધુ તપાસ હાથધરવામાં આવી છે. આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી આરોપી જીગર ઉર્ફે અઠ્ઠો દેવજી પટેલ એ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ગુજરાતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુના પણ નોંધવામાં આવ્યા છે.આરોપી લૂંટ અને અપહરણ કરવામાં માહીર છે.તો ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી અલગ-અલગ હથિયારો જપ્ત કર્યા છે,આરોપી લૂંટ કરવાની ફિરાકમાં હોય તેવુ અવલોકન ક્રાઈમ બ્રાન્ચને લાગ્યું છે,ત્યારે તેની ધરપકડ થઈ છે એટલે વધુ ખુલાસા પણ થઈ શકે છે.આરોપી મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં હથિયાર પણ લાવતો હોવાનું સામે આવ્યું છે. હથિયાર કરાયા જપ્ત પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,આરોપી અગાઉ પણ અનેક લૂંટના ગુનામાં ઝડપાયો છે,મધ્યપ્રદેશમાં પણ તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો છે અને ગુજરાતમાં પણ લૂંટ કરી છે.આરોપી પાસેથી જે હથિયાર જપ્ત કરાયા તેની વાત કરવામાં આવે તો 32 બોરની 4 રાઈફ્લ, 13 કાર્ટિઝ જપ્ત કરાયા છે,પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,આરોપી સુરતમાં કયાં લૂંટ કરવાનો હતો અને તેનો પ્લાન બીજો શું હતો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ટીમ સાથે આપતો ગુનાને અંજામ આરોપી મૂળ મધ્યપ્રદેશનો છે અને તેની સાથે અલગ-અલગ ટીમો છે,જે લૂંટ અને અપહરણની ઘટનાઓને અંજામ આપતી હોય છે,હાલ તો એક આરોપીની ધરપકડ કરાઈ છે પરંતુ અન્ય આરોપીઓને પોલીસ કયારે ઝડપશે અને તેમની સાથેથી શું માહિતી સામે આવે છે જોવાનું રહ્યું.સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે પરંતુ કોઈ ઘટના બને તે પહેલા આરોપી ઝડપાઈ જાય તો પોલીસ માટે એક સરાહનીય કામગીરી ગણી શકાય.

Suratમાં લૂંટ અને અપહરણનો ખુંખાર આરોપી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ફરાર આરોપી જીગર ઉર્ફે અઠ્ઠો દેવજી પટેલની ધરપકડ કરી છે,આ આરોપી લૂંટ અને અપહરણ કરવામા માહીર છે,આરોપી અગાઉ સુરતમાં હત્યા અને મારામારીના કેસમાં ઝડપાયો હતો,સુરતના રાંદેર રોડ સ્થિત નવયુગ કોલેજ પાસેથી આરોપીની ધરપકડ કરાઈને વધુ તપાસ હાથધરવામાં આવી છે.

આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી

આરોપી જીગર ઉર્ફે અઠ્ઠો દેવજી પટેલ એ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ગુજરાતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુના પણ નોંધવામાં આવ્યા છે.આરોપી લૂંટ અને અપહરણ કરવામાં માહીર છે.તો ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી અલગ-અલગ હથિયારો જપ્ત કર્યા છે,આરોપી લૂંટ કરવાની ફિરાકમાં હોય તેવુ અવલોકન ક્રાઈમ બ્રાન્ચને લાગ્યું છે,ત્યારે તેની ધરપકડ થઈ છે એટલે વધુ ખુલાસા પણ થઈ શકે છે.આરોપી મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં હથિયાર પણ લાવતો હોવાનું સામે આવ્યું છે.

હથિયાર કરાયા જપ્ત

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,આરોપી અગાઉ પણ અનેક લૂંટના ગુનામાં ઝડપાયો છે,મધ્યપ્રદેશમાં પણ તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો છે અને ગુજરાતમાં પણ લૂંટ કરી છે.આરોપી પાસેથી જે હથિયાર જપ્ત કરાયા તેની વાત કરવામાં આવે તો 32 બોરની 4 રાઈફ્લ, 13 કાર્ટિઝ જપ્ત કરાયા છે,પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,આરોપી સુરતમાં કયાં લૂંટ કરવાનો હતો અને તેનો પ્લાન બીજો શું હતો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટીમ સાથે આપતો ગુનાને અંજામ

આરોપી મૂળ મધ્યપ્રદેશનો છે અને તેની સાથે અલગ-અલગ ટીમો છે,જે લૂંટ અને અપહરણની ઘટનાઓને અંજામ આપતી હોય છે,હાલ તો એક આરોપીની ધરપકડ કરાઈ છે પરંતુ અન્ય આરોપીઓને પોલીસ કયારે ઝડપશે અને તેમની સાથેથી શું માહિતી સામે આવે છે જોવાનું રહ્યું.સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે પરંતુ કોઈ ઘટના બને તે પહેલા આરોપી ઝડપાઈ જાય તો પોલીસ માટે એક સરાહનીય કામગીરી ગણી શકાય.