Suratમાં માનસિક અસ્થિર બીમાર યુવકે મહિલા ડોકટરને વાળ પકડી માર્યો માર
સુરતમાં ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો મહિલા રેસિડન્ટ તબીબને દર્દીએ માર માર્યો નવી સિવિલમાં સતત બીજા દિવસે બબાલ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે માનસિક અસ્થિર યુવકે ડોકટર મહિલાને વાળ પકડી માર મારતા બબાલ વધી હતી,તબીબના વાળ પકડીને માર મારતા હોસ્પિટલમાં હોબાળો થયો હતો,જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી,તો માર મારનાર દર્દીને હોસ્પિટલના સ્ટાફે ખટોદરા પોલીસને સોંપ્યો હતો. ડોકટરોની સુરક્ષા સામે સવાલો નવી સિવિલમાં સતત બીજા દિવસે બબાલ થતા હોસ્પિટલ સ્ટાફમાં રોશ જોવા મળ્યો હતો.સાબીર નામનો યુવક અસ્થિર મગજનો છે અને તેને મગજની સારવાર ચાલી રહી છે,ત્યારે તે હોસ્પિટલ આવ્યો અને અચાનક મહિલા તબીબના વાળ પકડી માર મારવા લાગ્યો હતો,જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી હતી,પહેલા તો એમ થયું કે આ યુવક ખરેખર સભાન અવસ્થામાં આવું કરી રહ્યોં છે,પરંતુ પરિવારજનોએ કીધું કે તેને મગજની સારવાર ચાલી રહી છે અને તેનું મગજ કામ નથી કરતું ત્યારે સમગ્ર મામલો ઠાળે પડયો હતો અને પોલીસે યુવકની અટકાયત કરી હતી. મહિલા રેસિડન્ટ તબીબને દર્દીએ માર માર્યો દર્દીએ વાળ પકડીને માર મારતાં હોબાળો થયો અને ભારે હંગામા બાદ હોસ્પિટલના ડોક્ટર સહિતના સ્ટાફે દર્દીને મેથીપાક આપ્યો અને ખટોદરા પોલીસને સોંપ્યો હતો.આ યુવક લિંબાયતના મીઠીખાડી વિસ્તારનો રહેવાસી છે.24 વર્ષીય સાબીરને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે અને તેની દવા પણ ચાલી રહી હોવાનું પરિવારજનો કહી રહ્યાં છે. સાબીર માનસિક બીમાર હોવાથી દવા પણ ચાલે છે સાબીરની વાત કરવામાં આવે તો તે ઘરમાં પણ આવી જ રીતે મારામારી કરે છે તેવું પરિવારજનોનું કહેવું છે,કયારે તેના મગજમાં શું થાય છે તેની પરિવારજનોને પણ ખબર નથી રહેતી.ત્યારે આ યુવકે જાણી જોઈને કર્યુ હોય તેવું પ્રાથમિક રીતે નથી લાગી રહ્યું,તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરતમાં ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો
- મહિલા રેસિડન્ટ તબીબને દર્દીએ માર માર્યો
- નવી સિવિલમાં સતત બીજા દિવસે બબાલ
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે માનસિક અસ્થિર યુવકે ડોકટર મહિલાને વાળ પકડી માર મારતા બબાલ વધી હતી,તબીબના વાળ પકડીને માર મારતા હોસ્પિટલમાં હોબાળો થયો હતો,જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી,તો માર મારનાર દર્દીને હોસ્પિટલના સ્ટાફે ખટોદરા પોલીસને સોંપ્યો હતો.
ડોકટરોની સુરક્ષા સામે સવાલો
નવી સિવિલમાં સતત બીજા દિવસે બબાલ થતા હોસ્પિટલ સ્ટાફમાં રોશ જોવા મળ્યો હતો.સાબીર નામનો યુવક અસ્થિર મગજનો છે અને તેને મગજની સારવાર ચાલી રહી છે,ત્યારે તે હોસ્પિટલ આવ્યો અને અચાનક મહિલા તબીબના વાળ પકડી માર મારવા લાગ્યો હતો,જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી હતી,પહેલા તો એમ થયું કે આ યુવક ખરેખર સભાન અવસ્થામાં આવું કરી રહ્યોં છે,પરંતુ પરિવારજનોએ કીધું કે તેને મગજની સારવાર ચાલી રહી છે અને તેનું મગજ કામ નથી કરતું ત્યારે સમગ્ર મામલો ઠાળે પડયો હતો અને પોલીસે યુવકની અટકાયત કરી હતી.
મહિલા રેસિડન્ટ તબીબને દર્દીએ માર માર્યો
દર્દીએ વાળ પકડીને માર મારતાં હોબાળો થયો અને ભારે હંગામા બાદ હોસ્પિટલના ડોક્ટર સહિતના સ્ટાફે દર્દીને મેથીપાક આપ્યો અને ખટોદરા પોલીસને સોંપ્યો હતો.આ યુવક લિંબાયતના મીઠીખાડી વિસ્તારનો રહેવાસી છે.24 વર્ષીય સાબીરને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે અને તેની દવા પણ ચાલી રહી હોવાનું પરિવારજનો કહી રહ્યાં છે.
સાબીર માનસિક બીમાર હોવાથી દવા પણ ચાલે છે
સાબીરની વાત કરવામાં આવે તો તે ઘરમાં પણ આવી જ રીતે મારામારી કરે છે તેવું પરિવારજનોનું કહેવું છે,કયારે તેના મગજમાં શું થાય છે તેની પરિવારજનોને પણ ખબર નથી રહેતી.ત્યારે આ યુવકે જાણી જોઈને કર્યુ હોય તેવું પ્રાથમિક રીતે નથી લાગી રહ્યું,તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.