Rajkot: સાગઠિયા બાદ વધુ એક અધિકારી લાંચના છટકામાં ACBના હાથે ઝડપાયો

ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારું લાંચ લેતા ઝડપાયો ફાયર શાખામાં દુકાન ખોલી લાંચિયો વહીવટ શરૂ કર્યો રાજકોટમાં રૂ 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા રાજકોટના સાગઠિયા બાદ વધુ એક અધિકારી લાંચના છટકામાં ઝડપાયો છે. જેમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારું લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટમાં રૂપિયા 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ફાયર શાખામાં દુકાન ખોલી લાંચિયો વહીવટ શરૂ કર્યો હતો. લાંચ અંગે મ્યુ કમિશનરે પણ મારુંને ચેતવણી આપી હતી. અનિલ મારુંએ સુધરવાના બદલે લાંચિયો વહીવટ શરૂ કર્યો અનિલ મારુંએ સુધરવાના બદલે લાંચિયો વહીવટ શરૂ કર્યો હતો. અનિલ મારુંના વતન કુકમા ગામે પણ ACBની કાર્યવાહી શરૂ થઇ છે. કુકમા ગામે ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં મોટા ખુલાસા થઇ શકે છે. 2 વર્ષ અગાઉ મારુંના સરપંચ ભાભી લાંચ લેતા ઝડપાયા હતા. અગાઉ મારુંના ભાભી-ભાઇ પણ લાંચ લેતા ઝડપાયા હતા. રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુંની લાંચ લેવા મામલે ધરપકડ થઇ છે. જેમાં 2 વર્ષ પહેલા લાંચ લેવા મામલે અનિલ મારુંના કુકમા ગામના સરપંચ ભાભી અને ભાઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા ત્યારે પણ ચર્ચાઓ થઇ હતી. કુકમા ગામ ખાતે પણ ACB દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું થોડા દિવસ પહેલા લાંચ અંગે મ્યુ કમિશનરને મારૂ સામે ફરિયાદ મળતા ખોટા ધંધા બંધ કરી દેવા ચેતવણી આપવામાં આવી હતી. લાંચિયા અધિકારી અનિલ મારુંએ સુધારવાને બદલે ફાયર શાખામાં દુકાન ખોલી લાંચિયો વહીવટ શરૂ કરી દિધો હતો. મારૂના વતન કુકમા ગામ ખાતે પણ ACB દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

Rajkot: સાગઠિયા બાદ વધુ એક અધિકારી લાંચના છટકામાં ACBના હાથે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારું લાંચ લેતા ઝડપાયો
  • ફાયર શાખામાં દુકાન ખોલી લાંચિયો વહીવટ શરૂ કર્યો
  • રાજકોટમાં રૂ 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

રાજકોટના સાગઠિયા બાદ વધુ એક અધિકારી લાંચના છટકામાં ઝડપાયો છે. જેમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારું લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટમાં રૂપિયા 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ફાયર શાખામાં દુકાન ખોલી લાંચિયો વહીવટ શરૂ કર્યો હતો. લાંચ અંગે મ્યુ કમિશનરે પણ મારુંને ચેતવણી આપી હતી.

અનિલ મારુંએ સુધરવાના બદલે લાંચિયો વહીવટ શરૂ કર્યો

અનિલ મારુંએ સુધરવાના બદલે લાંચિયો વહીવટ શરૂ કર્યો હતો. અનિલ મારુંના વતન કુકમા ગામે પણ ACBની કાર્યવાહી શરૂ થઇ છે. કુકમા ગામે ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં મોટા ખુલાસા થઇ શકે છે. 2 વર્ષ અગાઉ મારુંના સરપંચ ભાભી લાંચ લેતા ઝડપાયા હતા. અગાઉ મારુંના ભાભી-ભાઇ પણ લાંચ લેતા ઝડપાયા હતા. રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુંની લાંચ લેવા મામલે ધરપકડ થઇ છે. જેમાં 2 વર્ષ પહેલા લાંચ લેવા મામલે અનિલ મારુંના કુકમા ગામના સરપંચ ભાભી અને ભાઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા ત્યારે પણ ચર્ચાઓ થઇ હતી.

કુકમા ગામ ખાતે પણ ACB દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું

થોડા દિવસ પહેલા લાંચ અંગે મ્યુ કમિશનરને મારૂ સામે ફરિયાદ મળતા ખોટા ધંધા બંધ કરી દેવા ચેતવણી આપવામાં આવી હતી. લાંચિયા અધિકારી અનિલ મારુંએ સુધારવાને બદલે ફાયર શાખામાં દુકાન ખોલી લાંચિયો વહીવટ શરૂ કરી દિધો હતો. મારૂના વતન કુકમા ગામ ખાતે પણ ACB દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.