Rajkot ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયોથી હડકંપ મચ્યો
રાજકોટ ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયોથી હડકંપ મચ્યો છે. જેમાં વોર્ડ નં 4ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં અશ્લીલ વીડિયોને લઈ શહેર પ્રમુખ સુધી ફરિયાદ થઇ છે. કાર્યકરને ઠપકો આપતા વીડિયો રીમુવ કર્યા હતો. શહેર ભાજપ પ્રમુખની તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. તેમાં મનીષ પરસાણાના ફોનમાંથી પોસ્ટ થયાનું ખૂલ્યુ છે. વોર્ડ નંબર 4ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ વીડિયો પોસ્ટ થતા મહિલા સદસ્યો, મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થયા હતા. રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ થઇ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વીડિયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદ કરવામાં આવી છે. કાર્યકરને ઠપકો આપતા વીડિયો રીમુવ કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. પોર્ન વીડિયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું છે. મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા હતા. રાજકોટમાં બે વર્ષ પહેલા બનેલી ઘટનાનુ પુનરાવર્તન થયું છે. રાજકોટ વોર્ડ નંબર 4 ના ગ્રૂપમાં ભાજપના કિસાન મોરચાના ગ્રૂપમાં એક બે નહિ, પરંતુ 6 અશ્લીલ વીડિયો મૂકાયા હતા. આ જ ગ્રૂપમાં રાજકોટના મહિલા મેયર પણ સામલ છે. ત્યારે અશ્લીલ સામગ્રી જોઈને મહિલા સદસ્યો ક્ષોભીલી પડી હતી, અને ફટાફટ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગઈ હતી. આ વોર્ડ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વોર્ડ છે. શહેર ભાજપમાં આ બાબતને ગંભીર નોંધ લેવાઈ હતી. પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે, અમારી પાસે આ બાબતની ફરિયાદ આવી છે. મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ વીડિયો મોકલાયા છે. કાર્યકરને તાત્કાલિક અસરથી ગ્રૂપમાથી રિમૂવ કરાયા છે.સ્થાનિક અગ્રણીઓ આ મામલે તપાસ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયોથી હડકંપ મચ્યો છે. જેમાં વોર્ડ નં 4ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં અશ્લીલ વીડિયોને લઈ શહેર પ્રમુખ સુધી ફરિયાદ થઇ છે. કાર્યકરને ઠપકો આપતા વીડિયો રીમુવ કર્યા હતો. શહેર ભાજપ પ્રમુખની તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. તેમાં મનીષ પરસાણાના ફોનમાંથી પોસ્ટ થયાનું ખૂલ્યુ છે.
વોર્ડ નંબર 4ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ
વીડિયો પોસ્ટ થતા મહિલા સદસ્યો, મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થયા હતા. રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ થઇ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વીડિયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદ કરવામાં આવી છે. કાર્યકરને ઠપકો આપતા વીડિયો રીમુવ કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. પોર્ન વીડિયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું છે.
મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા
મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા હતા. રાજકોટમાં બે વર્ષ પહેલા બનેલી ઘટનાનુ પુનરાવર્તન થયું છે. રાજકોટ વોર્ડ નંબર 4 ના ગ્રૂપમાં ભાજપના કિસાન મોરચાના ગ્રૂપમાં એક બે નહિ, પરંતુ 6 અશ્લીલ વીડિયો મૂકાયા હતા. આ જ ગ્રૂપમાં રાજકોટના મહિલા મેયર પણ સામલ છે. ત્યારે અશ્લીલ સામગ્રી જોઈને મહિલા સદસ્યો ક્ષોભીલી પડી હતી, અને ફટાફટ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગઈ હતી. આ વોર્ડ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વોર્ડ છે. શહેર ભાજપમાં આ બાબતને ગંભીર નોંધ લેવાઈ હતી. પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે, અમારી પાસે આ બાબતની ફરિયાદ આવી છે. મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ વીડિયો મોકલાયા છે. કાર્યકરને તાત્કાલિક અસરથી ગ્રૂપમાથી રિમૂવ કરાયા છે.સ્થાનિક અગ્રણીઓ આ મામલે તપાસ કરશે.