Porbandar: આર્મીના યુનિફોર્મમાં આંટાફેરા કરતો યુવકને દબોચ્યો, પૂછપરછમાં ચોંકવાનારો ખુલાસો

પોરબંદરમાં આર્મીમેનના યુનિફોર્મમાં એક શખ્સ ઝડપાયો છે. વિગતો એવી સામે આવી છે કે, આ વ્યક્તિ આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરી રહ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવ્યો છે, પોરબંદર ચોપાટી પર આર્મીના યુનિફોર્મ પહેરી આંટાફેરા કરતો શખ્સને સ્પેસ્યલ ઓપરેશન ગ્રુપે દબોચી લીધો છે.આ મામલે પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું કે, યુવાનને આર્મીના યુનિફોર્મ પહેરવાનો શોખ હોવાનું જણાવી રહ્યો હતો. એસ.ઓ.જી.ને મળેલ ખાનગી માહિતીના આધારે 10 પાસ સંજય ચના ડોડીયા ની ધરપકડ કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ચોપાટી પર ઇન્ડિયન આર્મીના યુનિફોર્મમાં સૈનિક હોવાના રૂઆબ સાથે સંજય ચનાભાઈ ડોડીયા ફરતો હતો. જેની સામે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ખુબ જ નકલી નકલીનો સિલસિલો ખુબ જ વધી ગયો છે. પરંતુ સાથે પોલીસ દ્વારા પણ કાર્યવાહી અને તપાસ કરીને આવા લોકોની ધરપકડ કરી લેવામાં આવે છે. રાજ્યમાંથી અનેક વખત નકલી પોલીસ અધિકારીઓ પણ ઝડપાયા છે, જે અત્યારે જેલની હવા ખાઈ રહ્યાં છે. આ પહેલા નકલી ઓફિસ, નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ અને નકલી અધિકારીઓ પણ ઝડપાયા છે. પરંતુ અત્યારે તો એક વ્યક્તિ એવો ઝડપાયો છે જેને આર્મીનો યુનિફોર્મ પહેરીનો ફરી રહ્યો હતો.

Porbandar: આર્મીના યુનિફોર્મમાં આંટાફેરા કરતો યુવકને દબોચ્યો, પૂછપરછમાં ચોંકવાનારો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરમાં આર્મીમેનના યુનિફોર્મમાં એક શખ્સ ઝડપાયો છે. વિગતો એવી સામે આવી છે કે, આ વ્યક્તિ આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરી રહ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવ્યો છે, પોરબંદર ચોપાટી પર આર્મીના યુનિફોર્મ પહેરી આંટાફેરા કરતો શખ્સને સ્પેસ્યલ ઓપરેશન ગ્રુપે દબોચી લીધો છે.

આ મામલે પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું કે, યુવાનને આર્મીના યુનિફોર્મ પહેરવાનો શોખ હોવાનું જણાવી રહ્યો હતો. એસ.ઓ.જી.ને મળેલ ખાનગી માહિતીના આધારે 10 પાસ સંજય ચના ડોડીયા ની ધરપકડ કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ચોપાટી પર ઇન્ડિયન આર્મીના યુનિફોર્મમાં સૈનિક હોવાના રૂઆબ સાથે સંજય ચનાભાઈ ડોડીયા ફરતો હતો. જેની સામે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ખુબ જ નકલી નકલીનો સિલસિલો ખુબ જ વધી ગયો છે. પરંતુ સાથે પોલીસ દ્વારા પણ કાર્યવાહી અને તપાસ કરીને આવા લોકોની ધરપકડ કરી લેવામાં આવે છે. રાજ્યમાંથી અનેક વખત નકલી પોલીસ અધિકારીઓ પણ ઝડપાયા છે, જે અત્યારે જેલની હવા ખાઈ રહ્યાં છે. આ પહેલા નકલી ઓફિસ, નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ અને નકલી અધિકારીઓ પણ ઝડપાયા છે. પરંતુ અત્યારે તો એક વ્યક્તિ એવો ઝડપાયો છે જેને આર્મીનો યુનિફોર્મ પહેરીનો ફરી રહ્યો હતો.