Mehsanaના ઉંઝામાંથી નકલી-જીરૂ વરિયાળીની ફેકટરી પર પોલીસના દરોડા, ગોડાઉન રાખી કરતા કારબોર

ઉંઝામાંથી નકલી જીરૂ અને વરિયાળી બનાવતી ફેકટરી ઝડપાઈ છે,શંકાસ્પદ નકલી જીરૂ-વરિયાળી સિઝ કરવામાં આવ્યા છે,મહેસાણા એલસીબી પોલીસ અને ફૂડ વિભાગે ઉંઝામાં દરોડા પાડયા છે,અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે,દાસજ રડ ગંગાપુરા પાસે ફેકટરીમા દરોડા પાડવામાં આવ્યા છે.સ્થળ પરથી 809 બોરી વાળુ વરિયાળીનું ભૂસુ જપ્ત કરવામાં આવ્યું છે. નકલી જીરુ-વરિયાળીની ફેક્ટરી ઝડપાઇ મહેસાણા એલસબીએ નકલી જીરૂ-વરિયાળી બનાવતી ફેકટરી પર દરોડા પાડયા છે,રૂપિયા 74 લાખનું શંકાસ્પદ જીરૂ અને વરિયાળી સીઝ કરવામાં આવ્યા છે,દાસજ રોડ પર આવેલ ગંગાપુર ફેકટરી પાસે આ ગોડાઉન ભાડે રાખીને ચલાવવામાં આવતું હતુ.મહેશ પટેલ અને ભાર્ગવ પટેલ નામના વ્યકિતઓ ચલાવતા હતા ફેક્ટરી.85 બોરી બનાવટી જીરું કરાયું જપ્ત સાથે સાથે આ તમામ મુદ્દામાલને રીપોર્ટ અર્થે FSLમા મોકલી આપવામાં આવ્યો છે. 809 બોરી વરિયાળીનું ભૂસું આ સમગ્ર ઘટનામાં 809 બોરી વરિયાળીનું ભૂસું પણ જપ્ત કરાયું છે,જીરામાં અન્ય વસ્તુઓ મિકસ કરીને જીરાનો પાવડર બનાવવામા આવતો હોવાની વાત પણ સામે આવી છે,છેલ્લા 6 મહિના કરતા વધારે સમયથી આ રીતે ફેકટરીમાં વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હતી અને તેને બજારમાં વેચવામાં પણ આવતી હોવાની વાત સામે આવી છે.જીરું પર ગોળની રસી અને પાવડર લગાવાતો હતો રસ.7 બોરી ભૂખરો પાવડર, 1 બેરલ ગોળની રસી જપ્ત કરાઈ છે અને LCBએ જાણવાજોગ નોંધી કાર્યવાહી હાથધરી છે. 5 એપ્રિલ 2024ના રોજ પણ ઝડપાઈ હતી ફેકટરી મહેસાણાના ઊંઝામાં ફરીએકવાર નકલી જીરુનો કારોબાર ઝડપાયો હતો. ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાટી નકલી જુરું બનાવતી ચાર ફેક્ટરી ઝડપી હતી.ઉનાવા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી. બીજી મકતુંપુર નજીક ખુલ્લા ખેતરમાં નકલી જીરું બનાવતું હતું. તો ત્રીજી ઉનવા ગામ સામે સિદ્ધિવિનાયક ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી.  

Mehsanaના ઉંઝામાંથી નકલી-જીરૂ વરિયાળીની ફેકટરી પર પોલીસના દરોડા, ગોડાઉન રાખી કરતા કારબોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉંઝામાંથી નકલી જીરૂ અને વરિયાળી બનાવતી ફેકટરી ઝડપાઈ છે,શંકાસ્પદ નકલી જીરૂ-વરિયાળી સિઝ કરવામાં આવ્યા છે,મહેસાણા એલસીબી પોલીસ અને ફૂડ વિભાગે ઉંઝામાં દરોડા પાડયા છે,અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે,દાસજ રડ ગંગાપુરા પાસે ફેકટરીમા દરોડા પાડવામાં આવ્યા છે.સ્થળ પરથી 809 બોરી વાળુ વરિયાળીનું ભૂસુ જપ્ત કરવામાં આવ્યું છે.

નકલી જીરુ-વરિયાળીની ફેક્ટરી ઝડપાઇ

મહેસાણા એલસબીએ નકલી જીરૂ-વરિયાળી બનાવતી ફેકટરી પર દરોડા પાડયા છે,રૂપિયા 74 લાખનું શંકાસ્પદ જીરૂ અને વરિયાળી સીઝ કરવામાં આવ્યા છે,દાસજ રોડ પર આવેલ ગંગાપુર ફેકટરી પાસે આ ગોડાઉન ભાડે રાખીને ચલાવવામાં આવતું હતુ.મહેશ પટેલ અને ભાર્ગવ પટેલ નામના વ્યકિતઓ ચલાવતા હતા ફેક્ટરી.85 બોરી બનાવટી જીરું કરાયું જપ્ત સાથે સાથે આ તમામ મુદ્દામાલને રીપોર્ટ અર્થે FSLમા મોકલી આપવામાં આવ્યો છે.


809 બોરી વરિયાળીનું ભૂસું

આ સમગ્ર ઘટનામાં 809 બોરી વરિયાળીનું ભૂસું પણ જપ્ત કરાયું છે,જીરામાં અન્ય વસ્તુઓ મિકસ કરીને જીરાનો પાવડર બનાવવામા આવતો હોવાની વાત પણ સામે આવી છે,છેલ્લા 6 મહિના કરતા વધારે સમયથી આ રીતે ફેકટરીમાં વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હતી અને તેને બજારમાં વેચવામાં પણ આવતી હોવાની વાત સામે આવી છે.જીરું પર ગોળની રસી અને પાવડર લગાવાતો હતો રસ.7 બોરી ભૂખરો પાવડર, 1 બેરલ ગોળની રસી જપ્ત કરાઈ છે અને LCBએ જાણવાજોગ નોંધી કાર્યવાહી હાથધરી છે.

5 એપ્રિલ 2024ના રોજ પણ ઝડપાઈ હતી ફેકટરી

મહેસાણાના ઊંઝામાં ફરીએકવાર નકલી જીરુનો કારોબાર ઝડપાયો હતો. ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાટી નકલી જુરું બનાવતી ચાર ફેક્ટરી ઝડપી હતી.ઉનાવા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી. બીજી મકતુંપુર નજીક ખુલ્લા ખેતરમાં નકલી જીરું બનાવતું હતું. તો ત્રીજી ઉનવા ગામ સામે સિદ્ધિવિનાયક ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી.