Kalol: નગરપાલિકામાં સભ્યોના રાજીનામા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા

કલોલ નપામાં સભ્યોના રાજીનામા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપ દ્વારા આ પ્રેશર ટેકનિકની ગંભીર નોંધ લેવાઇ છે. તેમાં સભ્યો સાથે બેઠક કર્યા બાદ પણ રાજીનામા આપ્યા છે. હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી સાથે બેઠક કરી હતી. તેમાં બેઠક બાદ પ્રકાશ વરગાડે સહિત 12 સભ્યોના રાજીનામા પડ્યા છે. રાજીનામાના કારણે પાર્ટી શિસ્તનો ભંગ થયો રાજીનામાના કારણે પાર્ટી શિસ્તનો ભંગ થયો છે. જમાં રાજીનામા આપનાર સામે આકરા પગલા લેવાઈ શકે છે. મોવડી મંડળ સાથે ચર્ચા બાદ આખરી નિર્ણય લેવાશે. કલોલના નગરપાલિકાના સભ્યોના રાજીનામાના મામલે કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સભ્યો સાથે બેઠક કર્યા બાદ પણ રાજીનામા આપ્યા હતા. ભાજપ દ્વારા આ પ્રેશર ટેકનિકની ગંભીર નોંધ લેવાઇ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ સાથે બેઠક કરી હતી. અમિત શાહને પૂછ્યા બાદ આખરી નિર્ણય લેવાશે આ બેઠક બાદ પણ નગરપાલિકાના સ્ટેન્ડિંગના ચેરમેન પ્રકાશ વરગાડે સહિત કુલ 12 સભ્યોએ આપ્યા રાજીનામા આપ્યા છે. જેમાં ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજીનામાને કારણે પાર્ટી શિસ્તનો ભંગ થયો છે. હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા આખરી નિર્ણય લેવાઈ શકે છે. પાર્ટીમાં શિસ્ત ઉભી કરવા માટે આકરા પગલાં પણ રાજીનામા આપનાર સભ્યો સામે લેવાઈ શકે છે. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મતવિસ્તારની કલોલ નગરપાલિકા હોવાના કારણે અમિત શાહને પૂછ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

Kalol: નગરપાલિકામાં સભ્યોના રાજીનામા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કલોલ નપામાં સભ્યોના રાજીનામા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપ દ્વારા આ પ્રેશર ટેકનિકની ગંભીર નોંધ લેવાઇ છે. તેમાં સભ્યો સાથે બેઠક કર્યા બાદ પણ રાજીનામા આપ્યા છે. હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી સાથે બેઠક કરી હતી. તેમાં બેઠક બાદ પ્રકાશ વરગાડે સહિત 12 સભ્યોના રાજીનામા પડ્યા છે.

રાજીનામાના કારણે પાર્ટી શિસ્તનો ભંગ થયો

રાજીનામાના કારણે પાર્ટી શિસ્તનો ભંગ થયો છે. જમાં રાજીનામા આપનાર સામે આકરા પગલા લેવાઈ શકે છે. મોવડી મંડળ સાથે ચર્ચા બાદ આખરી નિર્ણય લેવાશે. કલોલના નગરપાલિકાના સભ્યોના રાજીનામાના મામલે કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સભ્યો સાથે બેઠક કર્યા બાદ પણ રાજીનામા આપ્યા હતા. ભાજપ દ્વારા આ પ્રેશર ટેકનિકની ગંભીર નોંધ લેવાઇ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ સાથે બેઠક કરી હતી.

અમિત શાહને પૂછ્યા બાદ આખરી નિર્ણય લેવાશે

આ બેઠક બાદ પણ નગરપાલિકાના સ્ટેન્ડિંગના ચેરમેન પ્રકાશ વરગાડે સહિત કુલ 12 સભ્યોએ આપ્યા રાજીનામા આપ્યા છે. જેમાં ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજીનામાને કારણે પાર્ટી શિસ્તનો ભંગ થયો છે. હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા આખરી નિર્ણય લેવાઈ શકે છે. પાર્ટીમાં શિસ્ત ઉભી કરવા માટે આકરા પગલાં પણ રાજીનામા આપનાર સભ્યો સામે લેવાઈ શકે છે. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મતવિસ્તારની કલોલ નગરપાલિકા હોવાના કારણે અમિત શાહને પૂછ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.