Junagadh: માળીયાહાટીનાના ઘોઘમ ધોધનો સુંદર નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા
માળીયાહાટીનાના ઘોઘમ ધોધનો સુંદર નજારોમેઘલ નદીમાં 25 થી 30 ફૂટની ઊંચાઇએથી પડે છે પાણી કુદરતનો અદ્ભુત નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા પ્રકૃતિના ખોળે કુદરતી સૌંદર્યનો અદભુત નજારો એટલે માળીયાહાટીનાના વડાળા ગામે આવેલા ઘોઘમ ધોધ. માળીયા હાટીનાના વડાળા ગામે આવેલા ઘોઘમ ધોધનો સુંદર નજારો તમારું મન મોહી લેશે. મેઘલ નદી પર આવેલો છે આ સુંદર ધોધ માળીયાહાટીનાના વડાળા ગામની મેઘલ નદી પર આ સુંદર ધોધ આવેલો છે. મેઘલ નદીમાં 25 થી 30 ફૂટની ઊંચાઇથી ધોધ પડે છે. ત્યારે કુદરતનો આ અદ્ભુત નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા હતા. ઘોઘામનો ધોધ સોળે કળાએ ખીલી ઊઠે છે ભારે વરસાદ પડે ભાખરવડ ડેમ ઓવરફ્લો થાય ત્યારે. આ ઘોઘામનો ધોધ સોળે કળાએ ખીલી ઊઠે છે મેઘલ નદીમાં 25 થી 30 ફૂટ ઊંચેથી નદીમાં પાણીનો ઘશ મસ્તો પ્રવાહ નીચે પડે છે ત્યારે આ ધોધનો અદભુત નજારો જોવા જેવો હોય છે. મોટી સંખ્યામાં મનમોહક નજારો જોવા ઉમટ્યા જેમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ધોધનો નજારો જોવા ઊમટી રહ્યા છે . વડાળા ગ્રામ પંચાયત દ્વારા અહીંયા ન્હાવા માટે મનાય કરવામાં આવી છે. કારણ કે ઘણા લોકો અહીંયા મોતને પણ ભેટ્યા છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- માળીયાહાટીનાના ઘોઘમ ધોધનો સુંદર નજારો
- મેઘલ નદીમાં 25 થી 30 ફૂટની ઊંચાઇએથી પડે છે પાણી
- કુદરતનો અદ્ભુત નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા
પ્રકૃતિના ખોળે કુદરતી સૌંદર્યનો અદભુત નજારો એટલે માળીયાહાટીનાના વડાળા ગામે આવેલા ઘોઘમ ધોધ. માળીયા હાટીનાના વડાળા ગામે આવેલા ઘોઘમ ધોધનો સુંદર નજારો તમારું મન મોહી લેશે.
મેઘલ નદી પર આવેલો છે આ સુંદર ધોધ
માળીયાહાટીનાના વડાળા ગામની મેઘલ નદી પર આ સુંદર ધોધ આવેલો છે. મેઘલ નદીમાં 25 થી 30 ફૂટની ઊંચાઇથી ધોધ પડે છે. ત્યારે કુદરતનો આ અદ્ભુત નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા હતા.
ઘોઘામનો ધોધ સોળે કળાએ ખીલી ઊઠે છે
ભારે વરસાદ પડે ભાખરવડ ડેમ ઓવરફ્લો થાય ત્યારે. આ ઘોઘામનો ધોધ સોળે કળાએ ખીલી ઊઠે છે મેઘલ નદીમાં 25 થી 30 ફૂટ ઊંચેથી નદીમાં પાણીનો ઘશ મસ્તો પ્રવાહ નીચે પડે છે ત્યારે આ ધોધનો અદભુત નજારો જોવા જેવો હોય છે.
મોટી સંખ્યામાં મનમોહક નજારો જોવા ઉમટ્યા
જેમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ધોધનો નજારો જોવા ઊમટી રહ્યા છે . વડાળા ગ્રામ પંચાયત દ્વારા અહીંયા ન્હાવા માટે મનાય કરવામાં આવી છે. કારણ કે ઘણા લોકો અહીંયા મોતને પણ ભેટ્યા છે