Gujarat Rain: સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થતા રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ છોટાઉદેપુર ,ભરૂચ, વડોદરા તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. નવરાત્રિ સમયે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થતા રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. તથા છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,દિવમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની ગઈ છે. જેને કારણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, 28 તારીખે અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા પડી શકે છે નવરાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા પડી શકે છે. નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડશે, તો ખેલૈયાઓની ગરબે ઘૂમવાની ઈચ્છા પર પાણી ફરી વળશે. ઉલ્લેખનીય છે કે વરસાદના લીધે ગરબા આયોજકની ચિંતા પણ વધી છે. જેમાં વડોદરાના નવલખી મેદાનમાં વરસાદના લીધે ભારે કીચડ થઈ ગયું અને આ કીચડને દૂર કરવા માટે મશીનરી કામે લગાવાઈ છે. તેમજ અમદાવાદ સહિત ગુજરાતમાં જ્યાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં આવા જ હાલ થઈ ગયા છે.

Gujarat Rain: સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થતા રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ છોટાઉદેપુર ,ભરૂચ, વડોદરા તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ઓરેન્જ એલર્ટ છે.

અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. નવરાત્રિ સમયે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થતા રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. તથા છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,દિવમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની

રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની ગઈ છે. જેને કારણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, 28 તારીખે અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

નવરાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા પડી શકે છે

નવરાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા પડી શકે છે. નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડશે, તો ખેલૈયાઓની ગરબે ઘૂમવાની ઈચ્છા પર પાણી ફરી વળશે. ઉલ્લેખનીય છે કે વરસાદના લીધે ગરબા આયોજકની ચિંતા પણ વધી છે. જેમાં વડોદરાના નવલખી મેદાનમાં વરસાદના લીધે ભારે કીચડ થઈ ગયું અને આ કીચડને દૂર કરવા માટે મશીનરી કામે લગાવાઈ છે. તેમજ અમદાવાદ સહિત ગુજરાતમાં જ્યાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં આવા જ હાલ થઈ ગયા છે.