Gujarat Rain: રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ

આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યુંરાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ રાજ્યમાં સીઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે સીઝનમાં પ્રથમ વખત રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું આવતીકાલે પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં આવતીકાલ માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યેલો અલર્ટ આપવામાં આવ્યું ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સિવાય મધ્ય ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી વ્યક્ત કરી છે અને 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે અને સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે. દક્ષિણ ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ વરસી શકે છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. 30થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

Gujarat Rain: રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું
  • રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ
  • કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ

રાજ્યમાં સીઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે સીઝનમાં પ્રથમ વખત રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું

આવતીકાલે પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં આવતીકાલ માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યેલો અલર્ટ આપવામાં આવ્યું

ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સિવાય મધ્ય ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી વ્યક્ત કરી છે અને 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે અને સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે અને નદી નાળાઓ છલકાઈ જશે. દક્ષિણ ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ વરસી શકે છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. 30થી 31 ઓગસ્ટ બંગાળના ઉપ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.