Gujarat Latest News Live: રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજથી ફરી વરસાદની રમઝટ શરૂ થશે. જેમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે આજે સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે નવસાારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -