Gujarat Breaking News LIVE: સોમનાથ ટ્રસ્ટની ભળતી વેબસાઈટના નામે છેતરપિંડી
ગુજરાત સહિત દેશભરમાં આજથી છઠ પૂજાનો પ્રારંભ થયો છે. ગુજરાતના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો સર્જાશે,સવારના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે તો બપોરે મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રીએ પહોંચ્યું છે,હજી 7 દિવસ સુધી બેવડી ઋતુની અસર રહેશે જેમાં પવનોની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહેશે તો રાજ્યમાં મોડી રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો હોવાની વાત પણ સામે આવી છે. નવા વર્ષની શરૂઆતમાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં 85 રુપિયા સુધીનો વધારો થયો છે. તેમજ પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -