Gujarat Breaking News LIVE: જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનું નામ બદલવા માગ

જૂનાગઢમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા, આ વર્ષે તેના નિર્ધારિત સમય કરતા બે દીવસ પહેલા જ શરૂ થઈ છે. લીલી પરિક્રમમાં ભાગ લેવા માટે યાત્રિકો મોટી સંખ્યામાં ઉમટ્યાં. સંજીવ ખન્ના ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને CJI તરીકેના શપથ લેવડાવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વખતે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે અને એવી ઠંડી પડશે કે 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી જશે સાથે સાથે આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાથી ગરમી ઘટશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -