Gujarat માધ્યમિક,ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ, જુઓ Video
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આજે શિક્ષણ બોર્ડની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત બોર્ડની 9 પૈકી 6 બેઠક બિનહરીફ થતાં 2 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે આ 2 બેઠકને લઈને યોજાયેલી ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સંચાલક મંડળની બેઠક માટે થયું મતદાન સંચાલક મંડળની બેઠક અને સરકારી માધ્યમિક શિક્ષકની બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. આ 2 બેઠક માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરના બુથ પર 400 મતદારોમાંથી 220 મતદારોએ જ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે, અમદાવાદ ગ્રામ્યમાં 4 બુથ પર 613 મતદારોમાંથી 455 મતદારોએ મતદાન કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આજે શિક્ષણ બોર્ડની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત બોર્ડની 9 પૈકી 6 બેઠક બિનહરીફ થતાં 2 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે આ 2 બેઠકને લઈને યોજાયેલી ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
સંચાલક મંડળની બેઠક માટે થયું મતદાન
સંચાલક મંડળની બેઠક અને સરકારી માધ્યમિક શિક્ષકની બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. આ 2 બેઠક માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરના બુથ પર 400 મતદારોમાંથી 220 મતદારોએ જ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે, અમદાવાદ ગ્રામ્યમાં 4 બુથ પર 613 મતદારોમાંથી 455 મતદારોએ મતદાન કર્યું હતું.