BREAKING : કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, હાલ તબિયત સુધારા પર
Paresh Dhanani Has Suffered Heart Attack : ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હળવો હુમલો આવ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન નાસિકમાં ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, નાસિકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -