Breaking News LIVE: સાંજે 06 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચાર
અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. આ વર્ષે લઘુત્તમ તાપમાને 14 વર્ષનો રેકોર્ડ તોડયો છે.લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4.3 ડિગ્રી વધુ નોંધાયું છે.તો અગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. તો બીજી તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકતે છે. સવારે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્ષ ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું. લક્ષ્મી વિલાસ પેલેસમાં બન્ને દેશોના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી. લક્ષ્મી વિલાસ પેલેસમાં ભોજન લીધા બાદ પીએમ મોદી અમરેલી જિલ્લાની મુલાકાતે આવવાના છે. અમરેલી જિલ્લામાં લાઠી અને દુઘાળામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -