Bhavnagarના આર્ટિસ્ટની પેઇન્ટિંગ બની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં સિલેક્ટ થયેલ ફિલ્મની ઓળખ
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં સિલેક્ટ થયેલ એક માત્ર અમેરિકી શોર્ટ ફિલ્મનું પોસ્ટર આર્ટ ભાવનગરના આર્ટિસ્ટ જય બારડ દ્વારા કરવામાં આવ્યું છે. અમેરિકાના એક્ટર નીક ડોડાણી હોલીવુડની અનેક ફિલ્મ, શોર્ટ ફિલ્મ લાઇવ શો વગેરેમાં પર્ફોમ કરી ચૂક્યો છે. તેમની આગામી શોર્ટ ફિલ્મ “બ્લુ બોય”નું પોસ્ટર આર્ટ ભાવનગરના આર્ટિસ્ટ જય બારડ દ્વારા તૈયાર કરી ભાવનગરની કલાના ગૌરવમાં વૃદ્ધી કરેલ છે. ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટીવલ સાઉથ કોરીયામાં વિશ્વની 4351 શોર્ટ ફિલ્મમાંથી પસંદગી પામેલ માત્ર 10 ફિલ્મમાં અમેરિકાની એક માત્ર ફિલ્મ છે. “બ્લુ બોય” જે લેખક રાકેશ સત્યલની એવોર્ડ વિનીંગ નોવેલ પર આધારીત છે. જે તારીખ 29ના રોજ ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત થશે.પેઇન્ટિંગ બની ફિલ્મની ઓળખ વિશ્વ ફલક પર ભાવનગરના આર્ટિસ્ટ જય બારડે બનાવેલ પેઇન્ટિંગ દ્વારા આ ફિલ્મની ઓળખ થશે. આર્ટિસ્ટ જય બારડ જેઓ છેલ્લા 12 વર્ષથી ટેટુ અને પેઇન્ટિંગ આર્ટ સાથે જોડાયેલ છે અને મુળ અમેરિકી અને ગ્લોબલ આર્ટ સંસ્થા ક્રીએટીવ હેન્ડસ ઓફ ઇન્ડીયાના પ્રેસિડેન્ટ છે. ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રો બનાવ્યા ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલા અતિ પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિર પરિસરમાં આગામી તા.31ને શનિવારે સવારે 10 કલાકથી શિવદર્શન- ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થશે અને તા.2 સપ્ટેમ્બરને સોમવારે પૂર્ણાહૂતિ થશે. અમદાવાદમાં પાન પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા અને ચિત્રો બનાવવાની કોઈપણ પ્રકારની તાલીમ વગર માત્ર શિવકૃપાથી જ માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ કરી ચિત્રકાર હસમુખભાઈ પટેલે ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રો બનાવ્યાં છે. તમામ જ્યોતિર્લિંગમાં "શિવ દર્શન"નું આયોજન કરાયું હતું દેશના 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રોના પ્રદર્શન શિવ દર્શનનો પ્રારંભ વર્ષ-2006માં શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતેથી થયો હતો. ત્યારબાદ તમામ જ્યોતિર્લિંગમાં "શિવ દર્શન"નું આયોજન કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં સિલેક્ટ થયેલ એક માત્ર અમેરિકી શોર્ટ ફિલ્મનું પોસ્ટર આર્ટ ભાવનગરના આર્ટિસ્ટ જય બારડ દ્વારા કરવામાં આવ્યું છે. અમેરિકાના એક્ટર નીક ડોડાણી હોલીવુડની અનેક ફિલ્મ, શોર્ટ ફિલ્મ લાઇવ શો વગેરેમાં પર્ફોમ કરી ચૂક્યો છે. તેમની આગામી શોર્ટ ફિલ્મ “બ્લુ બોય”નું પોસ્ટર આર્ટ ભાવનગરના આર્ટિસ્ટ જય બારડ દ્વારા તૈયાર કરી ભાવનગરની કલાના ગૌરવમાં વૃદ્ધી કરેલ છે.
ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટીવલ
સાઉથ કોરીયામાં વિશ્વની 4351 શોર્ટ ફિલ્મમાંથી પસંદગી પામેલ માત્ર 10 ફિલ્મમાં અમેરિકાની એક માત્ર ફિલ્મ છે. “બ્લુ બોય” જે લેખક રાકેશ સત્યલની એવોર્ડ વિનીંગ નોવેલ પર આધારીત છે. જે તારીખ 29ના રોજ ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત થશે.
પેઇન્ટિંગ બની ફિલ્મની ઓળખ
વિશ્વ ફલક પર ભાવનગરના આર્ટિસ્ટ જય બારડે બનાવેલ પેઇન્ટિંગ દ્વારા આ ફિલ્મની ઓળખ થશે. આર્ટિસ્ટ જય બારડ જેઓ છેલ્લા 12 વર્ષથી ટેટુ અને પેઇન્ટિંગ આર્ટ સાથે જોડાયેલ છે અને મુળ અમેરિકી અને ગ્લોબલ આર્ટ સંસ્થા ક્રીએટીવ હેન્ડસ ઓફ ઇન્ડીયાના પ્રેસિડેન્ટ છે.
ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રો બનાવ્યા
ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલા અતિ પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિર પરિસરમાં આગામી તા.31ને શનિવારે સવારે 10 કલાકથી શિવદર્શન- ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થશે અને તા.2 સપ્ટેમ્બરને સોમવારે પૂર્ણાહૂતિ થશે. અમદાવાદમાં પાન પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા અને ચિત્રો બનાવવાની કોઈપણ પ્રકારની તાલીમ વગર માત્ર શિવકૃપાથી જ માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ કરી ચિત્રકાર હસમુખભાઈ પટેલે ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રો બનાવ્યાં છે.
તમામ જ્યોતિર્લિંગમાં "શિવ દર્શન"નું આયોજન કરાયું હતું
દેશના 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રોના પ્રદર્શન શિવ દર્શનનો પ્રારંભ વર્ષ-2006માં શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતેથી થયો હતો. ત્યારબાદ તમામ જ્યોતિર્લિંગમાં "શિવ દર્શન"નું આયોજન કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી.