Bhavnagar: દિવાળી પર્વને લઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજથી 7 દિવસ બંધ રહેશે

દિવાળી પર્વને લઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજથી 7 દિવસ એટલે કે લાભ પાંચમ સુધી બંધ રહેશે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 7 દિવસ સુધી મગફળી,જુવાર, બાજરી, કપાસ સહિતની તમામ જણસીઓની હરરાજી રહેશે બંધ રહશે. જેથી ખેડૂતોને 7 દિવસ માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને ન આવવા યાર્ડના સત્તાધીશોએ સૂચના આપી છે.ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજથી 7 દિવસ બંધ દિવાળી પર્વને લઈ લેવામાં આવ્યો નિર્ણય આજથી લાભપાંચમ સુધી યાર્ડ રહેશે બંધ મગફળી, જુવાર સહિતની હરાજી રહેશે બંધભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઊભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળીનાં તહેવારોને લઈને માર્કેટયાર્ડ અલગ-અલગ રજાનાં દિવસે બંધ રહેશે. માર્કેટયાર્ડનાં સત્તાધીશો તેમ જ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી દરમિયાન આવતા વાર-તહેવાર અને જાહેર રજાઓને કારણે જણસીની આવક હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાં એ રજાનાં દિવસે કામકાજ બંધ રાખવામાં આવશે.રાજ્યમાં આવક મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબરે!તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટિંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિતની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીનાં તહેવારને લઈને કાળીચૌદસથી ચોથ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

Bhavnagar: દિવાળી પર્વને લઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજથી 7 દિવસ બંધ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી પર્વને લઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજથી 7 દિવસ એટલે કે લાભ પાંચમ સુધી બંધ રહેશે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 7 દિવસ સુધી મગફળી,જુવાર, બાજરી, કપાસ સહિતની તમામ જણસીઓની હરરાજી રહેશે બંધ રહશે. જેથી ખેડૂતોને 7 દિવસ માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને ન આવવા યાર્ડના સત્તાધીશોએ સૂચના આપી છે.

  • ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજથી 7 દિવસ બંધ
  • દિવાળી પર્વને લઈ લેવામાં આવ્યો નિર્ણય
  • આજથી લાભપાંચમ સુધી યાર્ડ રહેશે બંધ
  • મગફળી, જુવાર સહિતની હરાજી રહેશે બંધ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઊભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળીનાં તહેવારોને લઈને માર્કેટયાર્ડ અલગ-અલગ રજાનાં દિવસે બંધ રહેશે. માર્કેટયાર્ડનાં સત્તાધીશો તેમ જ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી દરમિયાન આવતા વાર-તહેવાર અને જાહેર રજાઓને કારણે જણસીની આવક હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાં એ રજાનાં દિવસે કામકાજ બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં આવક મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબરે!

તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટિંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિતની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીનાં તહેવારને લઈને કાળીચૌદસથી ચોથ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.