Bhavnagar: ગારિયાધારના રસ્તાની વચ્ચે સિંહ આવ્યો, વાહનચાલકો સ્તબ્ધ

લુવારા ગામ નજીક સિંહના આંટાફેરા શેત્રુંજી નદીના જવાના રસ્તે સિંહ દેખાયો સિંહની લટારનો વીડિયો સો.મીડિયામાં વાયરલ ભાવનગરના ગારિયાધારમાં સિંહની લટારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં લુવારા ગામ નજીક સિંહના આંટાફેરા વધ્યા છે. તેમાં શેત્રુંજી નદીના જવાના રસ્તે સિંહ દેખાયો છે. સિંહની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર પંથકમાં વનરાજની લટાર મળી જોવા મળી છે. સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ગારીયાધારના લુવારા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના પટમાં સિંહની લટાર જોવા મળી છે. ગારીયાધારના લુવારા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના જવાના રસ્તે સિંહના આંટાફેરા કરતા નજરે ચડયા છે. ત્યારે સ્થાનિકો દ્વારા સિંહના દુર્લભ વીડિયો કેમેરામાં કેદ થયા છે. જેમાં સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના છેવાડાનું ગામ ગુજરડામાં પણ સિંહ પરિવાર જોવા મળ્યો હતો. જેમાં આ ગુજરડા ગામે 11 સભ્યોના એક સિંહ પરિવારે વસવાટ કર્યો હતો. સિંહ પરિવાર જંગલની જગ્યાએ ગામમાં લટાર મારતો સિંહ પરિવારે ગામમાં વસવાટ કરતા ગ્રામજનોમાં છેલ્લા ઘણા સમયથી આશ્ચર્યચકિત થયા હતા. જેમાં સિંહ પરિવાર જંગલની જગ્યાએ ગામમાં લટાર મારતો હતો. ગુજરડા ગામ શેત્રુંજીને કાંઠે આવેલ ગામમાં સિંહ પરિવાર આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેમાં સિંહ પરિવારના ધામાથી ગામ લોકો રાત્રીના ઘર બહાર નિકળતા પણ ભય અનુભવતા હતા. જેમાં ગામમાં અવારનવાર સિંહ જોવા મળે છે. જેમાં ગામજનો એ આ વખતે રસ્તા પરથી પસાર થતા સિંહનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.

Bhavnagar: ગારિયાધારના રસ્તાની વચ્ચે સિંહ આવ્યો, વાહનચાલકો સ્તબ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લુવારા ગામ નજીક સિંહના આંટાફેરા
  • શેત્રુંજી નદીના જવાના રસ્તે સિંહ દેખાયો
  • સિંહની લટારનો વીડિયો સો.મીડિયામાં વાયરલ

ભાવનગરના ગારિયાધારમાં સિંહની લટારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં લુવારા ગામ નજીક સિંહના આંટાફેરા વધ્યા છે. તેમાં શેત્રુંજી નદીના જવાના રસ્તે સિંહ દેખાયો છે. સિંહની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર પંથકમાં વનરાજની લટાર મળી જોવા મળી છે.

સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગારીયાધારના લુવારા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના પટમાં સિંહની લટાર જોવા મળી છે. ગારીયાધારના લુવારા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના જવાના રસ્તે સિંહના આંટાફેરા કરતા નજરે ચડયા છે. ત્યારે સ્થાનિકો દ્વારા સિંહના દુર્લભ વીડિયો કેમેરામાં કેદ થયા છે. જેમાં સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના છેવાડાનું ગામ ગુજરડામાં પણ સિંહ પરિવાર જોવા મળ્યો હતો. જેમાં આ ગુજરડા ગામે 11 સભ્યોના એક સિંહ પરિવારે વસવાટ કર્યો હતો.

સિંહ પરિવાર જંગલની જગ્યાએ ગામમાં લટાર મારતો

સિંહ પરિવારે ગામમાં વસવાટ કરતા ગ્રામજનોમાં છેલ્લા ઘણા સમયથી આશ્ચર્યચકિત થયા હતા. જેમાં સિંહ પરિવાર જંગલની જગ્યાએ ગામમાં લટાર મારતો હતો. ગુજરડા ગામ શેત્રુંજીને કાંઠે આવેલ ગામમાં સિંહ પરિવાર આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેમાં સિંહ પરિવારના ધામાથી ગામ લોકો રાત્રીના ઘર બહાર નિકળતા પણ ભય અનુભવતા હતા. જેમાં ગામમાં અવારનવાર સિંહ જોવા મળે છે. જેમાં ગામજનો એ આ વખતે રસ્તા પરથી પસાર થતા સિંહનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.