Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી, 3 PIની નિમણૂક

ખ્યાતિ હોસ્પિટલ તપાસ સંદર્ભે JCP શરદ સિંઘલએ નિવેદન આપતા જણાવ્યું કે, તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. જેમાં 3 અલગ અલગ PIની આ કેસમાં નિમણુક કરવામાં આવી છે. વધુમાં સિંઘલએ જણાવ્યું કે, આરોપીઓને ઝડપવા માટે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. FIRમાં 5 નામ છે પણ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તપાસ કરાશે. ઘટનામાં જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરાશે. એક આરોપી ઓસ્ટ્રેલિયા છે તેની માહિતી મળી છે, અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરાઈ છે. ક્રાઇમબ્રાંચની ટીમ આજે આરોગ્ય વિભાગ અને આ કેસના તપાસ અધિકારી સાથે મીટીંગ કરશે. કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ અંગે માહિતી મેળવાશે.

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી, 3 PIની નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ હોસ્પિટલ તપાસ સંદર્ભે JCP શરદ સિંઘલએ નિવેદન આપતા જણાવ્યું કે, તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. જેમાં 3 અલગ અલગ PIની આ કેસમાં નિમણુક કરવામાં આવી છે.

વધુમાં સિંઘલએ જણાવ્યું કે, આરોપીઓને ઝડપવા માટે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. FIRમાં 5 નામ છે પણ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તપાસ કરાશે. ઘટનામાં જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરાશે. એક આરોપી ઓસ્ટ્રેલિયા છે તેની માહિતી મળી છે, અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરાઈ છે. ક્રાઇમબ્રાંચની ટીમ આજે આરોગ્ય વિભાગ અને આ કેસના તપાસ અધિકારી સાથે મીટીંગ કરશે. કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ અંગે માહિતી મેળવાશે.