Ahmedabadનું કોર્પોરેશન જરા તો શરમ કરો, સિંધુ ભવન રોડ પર ભરાયા પાણી

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો,તેની વચ્ચે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી,સામાન્ય વરસાદમાં પાણી ભરાય એ કેવી વાત કહેવાય,આટલુ મોટું વિકસિત શહેર અને તેમાં પણ પાણી ભરાય બહુ કહેવાય,અમદાવાદનો પોશ વિસ્તાર એટલે સિંધુ ભવન રોડ અને આ રોડ પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે વોટર વેન બોલાવી પડી અને પાણીનો નિકાલ કરવો પડયો. પોશ વિસ્તારમાં ભરાયા પાણી અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ સમસ્યાના કારણે વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,પાણી ભરાતા આસપાસના સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે.ગટર લાઈન ચોકઅપ હોવાના કારણે આ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે,ત્યારે સામાન્ય વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે,તંત્ર પાણી ભરતાની સાથે કામે લાગી ગયુ હતુ અને પાણી જલદીથી ઉતરે તેને લઈ કામે લાગી ગયું હતુ. વોટર વેન તંત્રની કામગીરી પાણી ભરાતાની સાથે વોટર વેન તંત્ર કામે લાગ્યું હતુ અને પાણીમાં પાઈપ નાખીને પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી ધીરે ધીરે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે,ત્યારે ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી.ભારે વરસાદ પડે ત્યારે શહેરમાં જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે જે શહેરીજનો અને કોર્પોરેશન તંત્ર જાણે જ છે. શોપિંગ ફેસ્ટિવલમાં ફરી વળ્યા પાણી અમદાવાદના સિંધુ ભવન રોડ પરના શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,વહેલી સવારે પડેલા વરસાદથી પાણી ભરાયા હતા,વરસાદને પગલે સ્ટોલમાં પણ પાણી ભરાયા હતા જેને લઈ શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન થયું હતુ,ગઈકાલે પણ શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

Ahmedabadનું કોર્પોરેશન જરા તો શરમ કરો, સિંધુ ભવન રોડ પર ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો,તેની વચ્ચે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી,સામાન્ય વરસાદમાં પાણી ભરાય એ કેવી વાત કહેવાય,આટલુ મોટું વિકસિત શહેર અને તેમાં પણ પાણી ભરાય બહુ કહેવાય,અમદાવાદનો પોશ વિસ્તાર એટલે સિંધુ ભવન રોડ અને આ રોડ પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે વોટર વેન બોલાવી પડી અને પાણીનો નિકાલ કરવો પડયો.

પોશ વિસ્તારમાં ભરાયા પાણી

અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ સમસ્યાના કારણે વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,પાણી ભરાતા આસપાસના સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે.ગટર લાઈન ચોકઅપ હોવાના કારણે આ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે,ત્યારે સામાન્ય વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે,તંત્ર પાણી ભરતાની સાથે કામે લાગી ગયુ હતુ અને પાણી જલદીથી ઉતરે તેને લઈ કામે લાગી ગયું હતુ.


વોટર વેન તંત્રની કામગીરી

પાણી ભરાતાની સાથે વોટર વેન તંત્ર કામે લાગ્યું હતુ અને પાણીમાં પાઈપ નાખીને પાણી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી ધીરે ધીરે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે,ત્યારે ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી.ભારે વરસાદ પડે ત્યારે શહેરમાં જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે જે શહેરીજનો અને કોર્પોરેશન તંત્ર જાણે જ છે.

શોપિંગ ફેસ્ટિવલમાં ફરી વળ્યા પાણી

અમદાવાદના સિંધુ ભવન રોડ પરના શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,વહેલી સવારે પડેલા વરસાદથી પાણી ભરાયા હતા,વરસાદને પગલે સ્ટોલમાં પણ પાણી ભરાયા હતા જેને લઈ શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન થયું હતુ,ગઈકાલે પણ શોપિંગ ફેસ્ટિવલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.