4 વર્ષ જૂનો 'અનડીટેક્ટ' મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જાણો મામલો

Mar 21, 2026 - 19:30
4 વર્ષ જૂનો 'અનડીટેક્ટ' મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જાણો મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime Branch Solves 2021 Raipur Case: છત્તીસગઢના રાયપુરમાં વર્ષ 2021માં બનેલી ચકચારી લૂંટ અને હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રાયપુરથી ભાગીને છેલ્લા બે વર્ષથી અમદાવાદના નરોડા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા મુખ્ય આરોપી અજયકુમાર મિશ્રાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસની ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ પકડાવવાથી બચવા માટે વર્ષો સુધી મોબાઈલ ફોન કે કોઈ પણ ઓળખપત્રનો ઉપયોગ કર્યો નહોતો.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, આ હત્યા કેસની પાછળ મિલકત વિવાદ અને સોપારીનું વિચિત્ર કનેક્શન બહાર આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0