હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Kamati Baug : હજી તો ઉનાળાની મોસમનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરામાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ગઈકાલે ગરમીનો પારો 40 અંશ ડિગ્રીને પાર થઈ ગયો હતો. હજીય ગરમી વધવાની સીધી અસર પશુ પક્ષીઓ સહિત જનજીવન પર પડશે. પરિણામે કમાટીબાગના પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવાના ઇરાદે પિંજરાની ચારે બાજુએ કંતાન બાંધીને પાણીનો છંટકાવ શરૂ કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે હજી તો માર્ચ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે ગરમીનો પારો દિન પ્રતિદિન ઝડપભેર ઊંચે જઈ રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

