હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી અમરોલીના વિવર પાસે રૂ.72 લાખનું ગ્રે લઈ ઉલાળીયો
- ઉનના રીઝવાની સૈયદ આબીદ હુસેને જગદીશ કુમાવથના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો છે - ઉધના પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન અને તેના સાગરીત મહેશ ભલાણીની ધરપકડ કરી સુરત, : સુરતના ખટોદરા અને સારોલી વિસ્તારમાં હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી દુકાન શરૂ કરી અમરોલીના વિવર પાસેથી દલાલ મારફતે રૂ.72 લાખનું ગ્રે કાપડ ખરીદી બાદમાં પેમેન્ટ નહીં કરી ધમકી આપનાર ઉનના મુસ્લિમ વેપારી સહિત પાંચ વિરુદ્ધ ઉધના પોલીસે ગુનો નોંધી મુસ્લિમ વેપારી અને તેના સાગરીતની ધરપકડ કરી છે.મુસ્લિમ વેપારીએ હિન્દુ વેપારીના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી વરીયાવ છાપરાભાઠા રોડ ડી.ડી.સ્પોર્ટસ સેન્ટર પાસે રિવાન્ટા ગાર્ડન સીટી એચ-902 માં રહેતા 30 વર્ષીય પ્રજ્ઞેશભાઈ ઉર્ફે પિન્ટુ મનસુખભાઈ વાઘાણી પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં કામરેજ વરેલી પાસે ધીરજ ઈન્ડસ્ટ્રીયલમાં મીત ક્રિએશનના નામે ગ્રે કાપડ બનાવી વેપાર કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉનના રીઝવાની સૈયદ આબીદ હુસેને જગદીશ કુમાવથના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો છે
- ઉધના પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન અને તેના સાગરીત મહેશ ભલાણીની ધરપકડ કરી
સુરત, : સુરતના ખટોદરા અને સારોલી વિસ્તારમાં હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી દુકાન શરૂ કરી અમરોલીના વિવર પાસેથી દલાલ મારફતે રૂ.72 લાખનું ગ્રે કાપડ ખરીદી બાદમાં પેમેન્ટ નહીં કરી ધમકી આપનાર ઉનના મુસ્લિમ વેપારી સહિત પાંચ વિરુદ્ધ ઉધના પોલીસે ગુનો નોંધી મુસ્લિમ વેપારી અને તેના સાગરીતની ધરપકડ કરી છે.મુસ્લિમ વેપારીએ હિન્દુ વેપારીના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી વરીયાવ છાપરાભાઠા રોડ ડી.ડી.સ્પોર્ટસ સેન્ટર પાસે રિવાન્ટા ગાર્ડન સીટી એચ-902 માં રહેતા 30 વર્ષીય પ્રજ્ઞેશભાઈ ઉર્ફે પિન્ટુ મનસુખભાઈ વાઘાણી પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં કામરેજ વરેલી પાસે ધીરજ ઈન્ડસ્ટ્રીયલમાં મીત ક્રિએશનના નામે ગ્રે કાપડ બનાવી વેપાર કરે છે.