હાઇકોર્ટે ડીવાયએસપીનો ઉઘડો લીધો: પોલીસને કેમ રિકવરીમાં બહુ રસ હોય છે.. મલાઇ મળે છે એટલે..?

Gujarat High Court: કોમર્શિયલ તકરારમાં પૈસાની ઉઘરાણીને લઇ એક વેપારી પર જુદા જુદા પોલીસ મથકમાંથી ફોન કરી ધમકીઓ અને સમન્સ આપવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામીનો ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે પોલીસ તંત્રના ભ્રષ્ટાચારી અને સત્તાના દુરુપયોગના વલણને લઇ ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, પોલીસને કેમ રિકવરીમાં બહુ રસ હોય છે...? મલાઇ મળે છે એટલે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -