સાસણના બહુચર્ચિત ડખ્ખા મામલે CMOમાંથી તપાસનો આદેશ છુટયો
સચિવાલયમાં દિવસભર ચર્ચાનો ગરમ મુદ્દો રહ્યો : રાજ્યભરના ઊચ્ચ અધિકારીઓ બનાવની હકીકત જાણવામાં અને અભિપ્રાય બાંધવામાં વ્યસ્ત બન્યા, હવે તપાસના પરિણામ પર મીટ જૂનાગઢ, : સરકારના ઉચ્ચ અધિકારીઓ અને વનકર્મીઓ વચ્ચે સાસણમાં થયેલો ડખ્ખો ગાંધીનગર સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. સરકારની આબરૂ ધુળધાણી થયા બાદ હવે આ અંગે સીએમઓમાંથી તપાસના આદેશ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને પક્ષ એકબીજા પર વાંક-ગુનો હોવાના આરોપ- પ્રતિઆરોપ કરી બચવા માટેના પ્રયાસમાં લાગી ગયા છે. અમુક ઉચ્ચ અધિકારીઓ આઈએએસ અને આઈએફએસનો વાંક ગણાવે છે જ્યારે અમુક ગાર્ડ-ફોરેસ્ટરની સામાન્ય બાબતમાં દાદાગીરી ગણાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સચિવાલયમાં દિવસભર ચર્ચાનો ગરમ મુદ્દો રહ્યો : રાજ્યભરના ઊચ્ચ અધિકારીઓ બનાવની હકીકત જાણવામાં અને અભિપ્રાય બાંધવામાં વ્યસ્ત બન્યા, હવે તપાસના પરિણામ પર મીટ
જૂનાગઢ, : સરકારના ઉચ્ચ અધિકારીઓ અને વનકર્મીઓ વચ્ચે સાસણમાં થયેલો ડખ્ખો ગાંધીનગર સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. સરકારની આબરૂ ધુળધાણી થયા બાદ હવે આ અંગે સીએમઓમાંથી તપાસના આદેશ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને પક્ષ એકબીજા પર વાંક-ગુનો હોવાના આરોપ- પ્રતિઆરોપ કરી બચવા માટેના પ્રયાસમાં લાગી ગયા છે. અમુક ઉચ્ચ અધિકારીઓ આઈએએસ અને આઈએફએસનો વાંક ગણાવે છે જ્યારે અમુક ગાર્ડ-ફોરેસ્ટરની સામાન્ય બાબતમાં દાદાગીરી ગણાવી રહ્યા છે.