સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને કર્યા અડપલા, FIR દાખલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં માનવતાને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી વુડા આવાસ યોજનામાં એક કળિયુગી દાદાએ પોતાની જ 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં અચંબા સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પવિત્ર સંબંધને લજવતી આ ઘટનાને પગલે પરિવાર સહિત સ્થાનિક રહીશોમાં ચકચાર મચી છે.
રૂમમાં પૌત્રીને લઈ જઈને અડપલાં કર્યા
મળતી વિગતોમુજબ, ગત રાત્રિના સમયે આરોપી દાદા પોતાની પૌત્રીને કોઈ બહાને પોતાના રૂમમાં લઈ ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

