વાવ બેઠક : ગેનીબેનનો રાજકીય ગ્રાફ ગગડાવવા ભાજપ 'શામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવવા તૈયાર
Vav By Election 2024: બનાસકાંઠાની વાવ બેઠક પર રસાકસીભર્યો ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાવવા જઇ રહ્યો છે. મતદારોને રિઝવવા ભાજપ,કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત ભાજપે ચારેક કેબિનેટ મંત્રીઓને પેટાચૂંટણીની જવાબદારી સોંપી છે તો કોંગ્રેસે પણ વર્તમાન-પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વાવ બેઠક જીતવા માટે બંને રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યુ છે. અપક્ષ કોને નુકશાન કરશે તેના પર સૌની નજર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vav By Election 2024: બનાસકાંઠાની વાવ બેઠક પર રસાકસીભર્યો ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાવવા જઇ રહ્યો છે. મતદારોને રિઝવવા ભાજપ,કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત ભાજપે ચારેક કેબિનેટ મંત્રીઓને પેટાચૂંટણીની જવાબદારી સોંપી છે તો કોંગ્રેસે પણ વર્તમાન-પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વાવ બેઠક જીતવા માટે બંને રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યુ છે.
અપક્ષ કોને નુકશાન કરશે તેના પર સૌની નજર