વરાછા માતાવાડીના બહુચર એપા.ના ફ્લેટમાં આગ : વૃધ્ધા દાઝ્યા
- 76 વર્ષના મંજુલાબેન ઘટના વેળા ઘરમાં એકલા હતા :શોટ સર્કિટને કારણે આગમાં તમામ ઘરવખરી ખાક સુરત,:વરાછાના માતાવાડી ખાતે આજે શનિવારે સવારે એક એપાર્ટમેન્ટના ફ્લેટમા શોર્ટ સકટ થતા આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 76 વર્ષના મંજુલાબેન ઘટના વેળા ઘરમાં એકલા હતા :શોટ સર્કિટને કારણે આગમાં તમામ ઘરવખરી ખાક
સુરત,:
વરાછાના માતાવાડી ખાતે આજે શનિવારે સવારે એક એપાર્ટમેન્ટના ફ્લેટમા શોર્ટ સકટ થતા આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી.