વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય

Feb 23, 2026 - 18:00
વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા નજીકના લામડાપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય નો વિરોધમાં ગ્રામજનોએ શાળાને તાળા મારી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી ગઈ હતી. 

સાવલી તાલુકાના ગામડાપુરા ગામની પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં કેટલાક સમયથી આચાર્ય દારૂના નશામાં આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે અગાઉ પણ અમે આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ અમારી રજૂઆત કાને ધરાઈ નથી.

 આખરે આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી અને વિદ્યાર્થીઓને પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં બેસાડી ત્યાં અભ્યાસ કાર્ય કરવા માટે આગ્રહ રાખ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0