વડોદરામાં સ્થાનિકોના પ્રશ્નો અંગે ગોરવા આઈટીઆઈ પાસે દેખાવો કરી ચક્કાજામ : NSUIના કાર્યકરોની અટકાયત

Apr 2, 2026 - 17:00
વડોદરામાં સ્થાનિકોના પ્રશ્નો અંગે ગોરવા આઈટીઆઈ પાસે દેખાવો કરી ચક્કાજામ :  NSUIના કાર્યકરોની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થતાં જુદા જુદા પક્ષના સામાજિક કાર્યકરો મેદાને ઉતર્યા છે. પ્રજા સમક્ષ પોતાની હાજરી પુરાવા વિવિધ કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે. ત્યારે ગોરવા આઈટીઆઈ વિસ્તારના વોર્ડ નં. 8માં સ્થાનિકોના વિવિધ મુદ્દાને નજરમાં રાખીને કોંગ્રેસની એનએસયુઆઈ પાંખે કાર્યકરોના સહારે વિવિધ મુદ્દે પ્લે કાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર શરૂ કરતાં સ્થાનિક પોલીસે કેટલાક અગ્રણી કાર્યકરોની અટકાયત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્ય અને પાલિકાની ચૂંટણીઓ જાહેર થતાં જ વિવિધ પક્ષોમાં ચૂંટણીઓ અંગે આવું નવા પેતરા કરીને લોકોની નજરમાં આવવા પ્રયાસ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0