વડોદરાના ચાર પદયાત્રીઓ રાજસ્થાનમાં આવેલા તીર્થધામ ખાટુ શ્યામ જવા રવાના

વડોદરાના તરસાલીના ગજાનન સાઈ સમર્થ પદયાત્રા સંઘના નેજા હેઠળ વડોદરા ના ચાર પદયાત્રીઓ તીર્થધામ ખાટુ શ્યામ જવા તારીખ 1 ના રોજ શરદ નગર તરસાલીના શ્રી સાઈ બાબાના મંદિર થી રવાના થયા છે. આ ચારેય પદયાત્રીઓ 18 દિવસની પદ યાત્રા બાદ ખાટુ શ્યામ પહોંચશે. વડોદરા થી ખાટુ શ્યામ નું અંતર 800 કિમી થાય છે .ખાટુ શ્યામ રાજસ્થાન ના શિકર જિલ્લામાં આવેલું છે. ખાટુ શ્યામ નો ઇતિહાસ મહાભારત કાલીન બર્બરીક સાથે સંકળાયેલો છે . બર્બરીક ભીમના પુત્ર ઘટોત્કચનો પુત્ર હતો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -