બાળકી સાથે દૂષ્કર્મ આચરી ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો
, મંગળવારનિકોલમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને મારમારી ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકી ઘર પાસે રમતી હતી તે સમયે પડોશી શખ્સ આવ્યો હતો બાળકીને ઉપાડી અવાવરુ મકાનમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતુ. બાળકીએ રડતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે બાળકીના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાળકીના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે પડોશી યુવકની અટકાયત કરી તપાસ શરૃ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
, મંગળવાર
નિકોલમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને મારમારી ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકી ઘર પાસે રમતી હતી તે સમયે પડોશી શખ્સ આવ્યો હતો બાળકીને ઉપાડી અવાવરુ મકાનમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતુ. બાળકીએ રડતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે બાળકીના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બાળકીના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે પડોશી યુવકની અટકાયત કરી તપાસ શરૃ કરી