પેટલાદના દંતેલી ગામે લૂંટારૂઓએ વેપારીને તાર વડે બાંધી કરી 9 લાખની લૂંટ
આણંદના પેટલાદના દંતેલી ગામે દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી છે.લૂંટારુઓ રૂપિયા 9 લાખની લૂંટ થઈને ફરાર થયા છે.લૂંટારૂઓએ બંદૂક બતાવી પહેલા તારથી બાંધ્યા અને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા,તમાકુની ખરીના માલિકને તારથી બાંધી લૂંટી લેવામાં આવ્યા છે,જયારે આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથધરી છે.ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથધરી પેટલાદના દંતેલી ગામે તમાકુની ખરીના માલિકને તારથી બાંધી 9 લાખની લૂંટ કરાઈ.છે વેપારી રાત્રે ઘરે હતા તે સમયે ઘરે આવીને વેપારીને બંધક કરવામાં આવ્યા અને તાર વડે બાંધવામાં આવ્યા,ત્યારબાદ લૂંટારૂઓએ વેપારીને પૂછયું કે રૂપિયા કયાં આગળ પડયા છે જો નહી આપે તો તને મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવી હતી જેને લઈ વેપારીએ સમગ્ર હકીકત જણાવી દીધી અને વેપારીઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.પોલીસે નોંધી પોલીસ ફરિયાદ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીઓ પાંચ થી છ જણા હતા અને તેમણે લૂંટ ચલાવી હતી,ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસપાસના સીસીટીવી તેમજ અલગ-અલગ એન્ગલના રોડ પરના સીસીટીવી જપ્ત કરીને તપાસ કરી રહ્યાં છે.પોલીસનું માનવું છે કે ગુજરાતની જ કોઈ ગેંગ છે અને આ ગેંગની એમો બહારના રાજયની ગેંગની જેવી એમો નથી જેને લઈ પોલીસે અલગ-અલગ આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં પણ લૂંટનો આરોપી ઝડપાયો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના આયા ગામે વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કરી લૂંટ ચલાવનારો આરોપી ઝડપાયો હતો. જેમાં આરોપી સુરેશ સુરકિયોને ટેકનીકલ સોર્સથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 10 મહિના પહેલા વાડીમાં રહેતા દંપતીને માર મારી લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા હતા. 10 મહિના પહેલા વાડીમાં રહેતા દંપતીને માર મારી લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના પેટલાદના દંતેલી ગામે દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી છે.લૂંટારુઓ રૂપિયા 9 લાખની લૂંટ થઈને ફરાર થયા છે.લૂંટારૂઓએ બંદૂક બતાવી પહેલા તારથી બાંધ્યા અને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા,તમાકુની ખરીના માલિકને તારથી બાંધી લૂંટી લેવામાં આવ્યા છે,જયારે આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથધરી
પેટલાદના દંતેલી ગામે તમાકુની ખરીના માલિકને તારથી બાંધી 9 લાખની લૂંટ કરાઈ.છે વેપારી રાત્રે ઘરે હતા તે સમયે ઘરે આવીને વેપારીને બંધક કરવામાં આવ્યા અને તાર વડે બાંધવામાં આવ્યા,ત્યારબાદ લૂંટારૂઓએ વેપારીને પૂછયું કે રૂપિયા કયાં આગળ પડયા છે જો નહી આપે તો તને મારી નાખીશું તેવી ધમકી આપવામાં આવી હતી જેને લઈ વેપારીએ સમગ્ર હકીકત જણાવી દીધી અને વેપારીઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.
પોલીસે નોંધી પોલીસ ફરિયાદ
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીઓ પાંચ થી છ જણા હતા અને તેમણે લૂંટ ચલાવી હતી,ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસપાસના સીસીટીવી તેમજ અલગ-અલગ એન્ગલના રોડ પરના સીસીટીવી જપ્ત કરીને તપાસ કરી રહ્યાં છે.પોલીસનું માનવું છે કે ગુજરાતની જ કોઈ ગેંગ છે અને આ ગેંગની એમો બહારના રાજયની ગેંગની જેવી એમો નથી જેને લઈ પોલીસે અલગ-અલગ આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરમાં પણ લૂંટનો આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના આયા ગામે વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કરી લૂંટ ચલાવનારો આરોપી ઝડપાયો હતો. જેમાં આરોપી સુરેશ સુરકિયોને ટેકનીકલ સોર્સથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 10 મહિના પહેલા વાડીમાં રહેતા દંપતીને માર મારી લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા હતા. 10 મહિના પહેલા વાડીમાં રહેતા દંપતીને માર મારી લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા હતા.