નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી

Sep 16, 2025 - 09:30
નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  અમદાવાદ,સોમવાર,15 સપ્ટેમબર,2025

૨૩ સપ્ટેમબરને સોમવારથી નવરાત્રી પર્વની શરુઆત થઈ રહી છે. પર્વ શરુ થવાના આડે છ દિવસ બાકી રહયા છે. આમ છતાં અમદાવાદમાં ગરબા યોજવા માત્ર નવ આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા ફાયર વિભાગમાં અરજી કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0