દેશ-વિદેશના સમાચાર LIVE: અમદાવાદમાં ફરી એકવાર બસમાં લાગી આગ, તંત્ર લાગ્યું કામે

આજે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, અભિનેતા સલમાન ખાનને ફરી એક વાર ધમકી મળી છે. પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોચ્યા છે. મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણ, અસારવાના MLA દર્શનાબેન વાઘેલા અને ભાજપ પ્રવક્તા પ્રેમલ વ્યાસ આ ત્રણેય નિરીક્ષકો આજે ભાભરમાં લુહાણા સમાજની વાડી ખાતે ઉમેદવારો અંગે સેન્સ લેશે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીઝારખંડમાં આજથી પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -