દેશ દુનિયાના સમાચાર Live: સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલા ધબધબાટી બોલાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા તથા રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુગલે કર્યો આપઘાત તેમજ જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -